________________
૧ મેષ લગ્નમાં સાતમા અંશના પહેલા અહાર પળમાં લગ્નની અશુદ્ધિ છે. પાંચ વર્ગની શુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે.
૨ મેષ લગ્નમાં નવમા નવાંશના છેલ્લા અઢાર પળમાં પાંચ વર્ગની શુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે.
૩ વૃષ લગ્નમાં ત્રીજા નવાંશના પ્રથમના સાત પળમાં છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વી તત્વ છે.
૪ વૃષ લગ્નમાં પાંચમા નવાંશના પહેલા ચૌદ પળોમાં છ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે.
પ મિથુન લગ્નમાં છઠ્ઠા નવાંશના પહેલા આઠ પળમાં છ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે.
૬. મિથુન લગ્નમાં છઠ્ઠાજ નવાંશમાં દ્વાદશાંશની અશુદ્ધિ છે. પાંચ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે m 3 In
૭ કર્ક લગ્નમાં પહેલા અંશના પહેલા અઠયાવીશ પળમાં છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વી
તત્વ છે.
- ૮ કર્ક લગ્નમાં ત્રીજા નવાંશમાં છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વીતત્વ છે.
સિંહ લગ્નમાં છઠ્ઠી નવાંશના દસ પળ પછી અઠયાવીશ પળમાં પાંચ વર્ગના શુદ્ધિ છે, લગ્નની અશુદ્ધિ છે, અને જળ તત્વ છે પ
૧૦ કન્યા લગ્નમાં ત્રીજા નવાંશના નવ પળ પછીના સત્યાવીશ પળમાં છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વી તત્વ છે || ૬
૧૧ તુલા લગ્નમાં આઠમા નવાંશના પ્રથમના અઢાર પળેથી છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વી તત્વ છે.
૧૨ તુલા લગ્નમાં નવમાઅંશના છેલ્લા સત્યાવીશ પળમાં છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વી તત્વ છે. || ૭ |
૧૩ વૃશ્ચિક લગ્નમાં ચોથા અંશના પહેલા ૨૮ પળમાં પાંચ વર્ગની શુદ્ધિ છે, લગ્નની અશુદ્ધિ છે, અને જળ તત્વ છે. તે ૮
૧૪ ધન લગ્નના સંપૂર્ણ છઠ્ઠા અંશમાં દ્રષ્કાણની અશુદ્ધિ છે, પાંચ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે. BESTELLENESELEINESIZNESETENZUENBUESESELELE SE SORUNLARI YENESE YENESEN NEYENESES