SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ MIMIRANAKABABAIMARTRERESTINASARUNARARARLIMASCOTLARARANASANARESCINANCIMISLIM અથ–બ્બઈપણ કાર્યના પ્રારંભમાં કે પ્રશ્નમાં જે ચંદ્રનાડી વહેતી હોય કે વામનાડીમાં વાયુ પ્રવેશ થતો હોય તે તત્કાળ કાર્યસિદ્ધિ જાણવી ૧n” ચંદ્રનાડીમાં પણ પૃથ્વી અને જલતત્વ અવશ્ય ફળ આપનાર છે. प्रश्ने युद्धविधौ वैरि-संगमे सहसाभये । स्नाने पानेऽशने चैव, सूर्यनाडिः प्रशस्यते ॥१॥ અથ–“પ્રશ્નકાર્યમાં, યુદ્ધમાં, વૈરિના મેળાપમાં, ઓચિંતા ભયમાં સ્નાનમાં, પીવામાં અને ખાવામાં સૂર્યનાડી પ્રશસ્ય છે ?” देवाराधनविद्यायां तन्त्रमन्त्रे रविः शुभः । गजवाजियानाऽस्त्रेषु, भूतविषविनाशने ॥१॥ અથ–બદેવ સાધનામાં, તંત્રમાં મંત્રમાં, હાથી ઘોડા વાહન અને હથીયાર લેવામાં ભૂત ઉતારવામાં તથા ઝેરના વિનાશમાં સૂર્યનાડી શુભ છે ના આ સિવાય શત્રુને જીતવાનું બીડું ઝડપવામાં, અમલદારને અરજી કરવામાં, વિઘોહરવા માટે, શાંતિજલ નાખવામાં હતુદાનમાં લઘુનીતિમાં, સુવામાં, નવા ચોપડા કરવામાં, વહાણ ચલાવવામાં, પશુ ખરીદવામાં, અને કરજ દેવામાં સૂર્યની નાડી હિતને કરનારી છે. તથા સમસ્ત ચરકાર્યમાં સૂર્યનાડી લેવી, એમ શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે. विद्यारम्भे च दीक्षायां, शास्त्राभ्यास विवादयोः । राजदर्शनगीतादौ, ध्यानेकर्कस्तु प्रशस्यते ॥१॥ અર્થ “વિદ્યારંભ, દીક્ષા, શાસાભ્યાસ, વિવાદ, રાજદર્શન, ગાયનને પ્રારંભ અને ધ્યાનમાં સૂર્યનાડી પ્રશસ્ત છે ૧m जयजीवित लाभादि-कार्याणि निखिलान्यपि । निष्फलान्येव जायन्ते, पक्ने दक्षिणे स्थिते ॥२३३॥ અથ–બજો જમણ નાડીમાં પવન હેય તે જય જીવિત, અને લાભ વિગેરે સર્વ કાયે નિષ્ફળ થાય છે. પર૩૩ સુક્ષ્ણુ નાડીમાં–આમાધાન, સમાધિ, ગ, પ્રભુ ભજન, આત્મતત્વ વિચાર, ઉદાસીનતા, મનન અને અભ્યાસ વિગેરે મનની સ્થિરતાથી સાધવાનાં કાર્યો કરવાં, પરંતુ પ્રતિષ્ઠા, પ્રયાણ, પ્રવેશ, દીક્ષા વિગેરે કોઈ પણ ચર કે સ્થિર કાર્યો કરવા નહિ. તેમ ૨૪૬
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy