________________
અથડાબી નાસિકામાં, જમણી નાસિકામાં, અને મધ્યમાં ચંદ્ર રવિ અને શિવની ઈડ પિંગલા અને સુષુણ્ણ એમ ત્રણ નાડીઓ છે, જે અનુક્રમે શાંતિ, કુરતા અને કાર્યની નિષ્ફળતા આપે છે. ને ૪
“ઈડ સુષુણ્ણ પિંગલા, વામ મધ્ય અવામ; ચંદ્ર શિવ ને સૂર્યની, નાડી ત્રણ સુખધામ” ૫૧ અહીં બન્ને નાસિકામાં પવન ચાલતું હોય ત્યારે સુષુણ્ણા નાડી કહેવાય છે.
षत्रिंशद्गुरुवर्णानां, या वेला भणने भवेत् ।
सैववायो: सुषुम्णायां-नाडयां संचरतो लगेत ॥५॥ અથ–છત્રીશ ગુરૂવર્ણ બલવામાં જેટલો વખત (૧૪ સેકંડ) જાય છે એટલે વખત વાયુને સુષુણ્ણા નાડીમાં જાય છે, અને એક નાડીથી બીજી નાડીમાં સંચરવાને પણ તેટલેજ વખત લાગે છે. ૫ ૫ I
सार्थ घटीद्वयं नाडि-श्चन्ाकयोरर्कोदयात् ।
शुक्लात् त्रीणि त्रीणि दिना-नि तयोरुदयः शुभः ॥६॥ અથ–ચંદ્ર અને સૂર્યની નાડી સૂર્યોદયથી અઢી અઢી ઘડી સુધી રહે છે. તેમાં શુકલપક્ષથી ત્રણ ત્રણ દિવસ અનુક્રમે ચંદ્રનાડી અને સૂર્યનાડીનો ઉદય થાય તે તે શુભ છે. | ૬ |
નાડી તરફનું અંગ પૂર્ણ કહેવાય છે. હરકોઈ એક નાડીમાં વાયુ ચાલતું હોય પણ આવશ્યક પ્રસંગે બીજી નાડીમાં પણ અમુક રીતે નાડીને સંચાર કરી શકાય છે.
निरुरुत्सेद् वहन्ती यां, वामां वा दक्षिणामथ ।
तदङ्गं पीडयेत् सद्यो, यथा नाडीतरा भवेत् ॥७॥ અથ–ચાલતી ડાબી કે જમણી નાડીને રોકવાની ઈચ્છા થાય તે બીજી નાડી વહન થાય નહિ ત્યાં સુધી તે તરફના અંગને દાબી રાખવું જેથી તરતજ બીજી નાડી વહન થશે iા.
__ अग्ने वामे शशिक्षेत्रं पृष्ठ दक्षिणयो रवः ।
लाभालाभौ सुखं दुःखं, जोवितं ज्ञायते ततः ॥८॥ અર્થ–આગળ અને ડાબી બાજુ શશિનું ક્ષેત્ર છે, તથા પાછળ અને જમણી બાજુ રવિનું ક્ષેત્ર છે, તેથી લાભ અલાભ સુખ દુઃખ જીવિત મૃત્યુ વિગેરે જણાય છે. . ૮
૨૩૮