________________
અને ઉદય લગ્નમાં અમુક પળોને ફેરફાર થાય છે, તેમ શિવના ત્રિશશિ ભેગવાતાં દિશાના નિવાસમાં હમેશાં પાંચ પળેનો ફેરફાર પડે છે. એટલે ઉત્તર શિવ થતાં પહેલે દિવસે પાંચ પળ, બીજે દિવસે દસ પળ, ત્રીજે દિવસે પંદર પળ, એમ ઉત્તર દિશાના નિવાસમાં પાંચ પાંચ પળની વૃદ્ધિ થાય છે આખરે ત્રીશમે દિવસે દેહ પળ પર્યત ઉત્તરમાં નિવાસ કરે છે. આ પાંચ પાંચ પળને તફાવત આઠે દિશાના બ્રમણમા રહ્યા કરે છે. આવી રીતે કાઢેલ શિવભેગ સૂમ પ્રમાણવાળ મનાય છે, અને આ સૂક્રમ શિવભેગમાં કરેલ કાર્ય સિદ્ધ થાય છે.
|
મહા | પૂર્વ ફાગણ ! પિષ ઘ૦ ૫ ઘ૦ રા
કાર્તિક માગસર ઘ૦ ૫
આસે
આ નિત્ય ભ્રમણ કરતો શિવ પ્રયાણમાં પછવાડે કે જમણી બાજુ હોય તે શુભ છે. અન્ય સ્થાને તે કહ્યું કે–દક્ષિણમાં અને પાછળ રહેલે શિવ ચંદ્ર તારા અને ચંદ્રની અવસ્થા વિગેરેની પ્રતિકૂળતાનો નાશ કરે છે, વિવાદ, યુદ્ધ, ઝગડે, જુગાર તથા પ્રવાસમાં જય આપે છે અને અશુભ સ્વરદય, અપશકુન, ભદ્રા, કુગ્રહનું બળ, ગિની અને દેષિત થયેલી દિશાઓ વિગેરેના દોષને હણ નાખે છે.
ચૈત્ર
શિવચક્ર ઘ૦ ૨ |
ઘ૦ રા
વૈશાખ
શ્રાવણ
અસાઢ
ઘ૦ ૨ા
ભાદર ઘ૦ ૫
૧૦ ૫
હવે વિચાર કહે છે—
रवि रत्तिअंतपहराओ, पुव्वाइसु दुन्नि दुन्नि पहर कमा ।
दाहिणपुष्टि विहारे, वामो पुट्टि पवेसि सुहो ॥८२॥
અથ–રવિ યાત્રાના છેલ્લા પ્રહરથી બન્ને પ્રહર પુર્વ વિગેરે ચાર દિશામાં રહે છે. તે વિહારમાં જમણે અથવા પાછળ, અને પ્રવેશમાં ડાબે અથવા પાછળ હેય તે શુભ છે | ૮૨ |
વિવેચન–સૂર્ય રાત્રિના છેલ્લા પ્રહર અને દિવસના પહેલા પ્રહરે પૂર્વ દિશામાં ફરે છે, દિવસના બીજા પ્રહરે અને ત્રીજા પ્રહરે દક્ષિણ દિશામાં ભમે છે. દિવસના ચોથા પ્રહરે અને રાત્રિના પહેલા પ્રહરે પશ્ચિમ દિશામાં ચાલે છે, તથા રાત્રિના બીજા અને ત્રીજા પ્રહરે ઉતર દિશામાં ફરે છે. આ રીતે હમેશાં આઠ પહેરમાં ચારે દિશાનું ભ્રમણ કરી લે છે. અન્ય સ્થાને તે મીન મિથુન કન્યા અને ધનથી ત્રણ ત્રણ રાશિને સૂર્ય અનુક્રમે પૂર્વ દક્ષિણ પશ્ચિમ અને ઉતરમાં વસે છે, અને આઠે દિશાને સ્પર્શ લે છેએમ કહ્યું છે.
E PATIESE SEND SESSION DESBYENESENETILISESTE SELTSIEN SIE
D
૨૨૮