________________
rasahakama anataMNASINANarahan dan ANASENDISSEMENANAMNESTIAI હવે શુભાગે કહે છે –
(કુતવિજીવિત છં) दसमि पंचमि तेरसि बीअगो, भिगुसुओ गमणेऽतिसुहावहो । गुरु पुणव्वसु पुस्स विसेसओ, सयभिसा अणुराह वुहे तहा ॥६६॥
અથ–પ્રયાણમાં દશમ, પાંચમ. તેરશ કે બીજને દિવસે શુક હોય તે અતિ સુખાવહ છે, ગુરૂવારે પુષ્ય કે પુનર્વસુ નક્ષત્ર હેય તે તે વિશેષ સુખાવહ છે, તથા બુધવારે શતભિષા અને અનુરાધા હેય તે તે પણ સુખાવહ છે. મદદu
વિવેચન – ગદ્વારમાં જે યુગો કહ્યા છે તે પૈકીના રવિ, કુમાર, રાજ, અમૃતસિદ્ધિ વિગેરે શુભ યેગે પ્રયાણમાં શુભ છે; અને એકાર્ગલ, યમદંષ્ટ્રા, કકચ, મૃત્યુ, વજાપાત, અમૃતસિદ્ધિબ વિગેરે દુષ્ટ યોગો યાત્રામાં અશુભ છે. એમ હોવા છતાં પ્રયાણુમાં બુધવાર અને તિથિને અશુભ યોગ દર્શાવી પ્રસ્તુત ગાથામાં કેટલાક વિશેષ શુભગ દેખાડે છે, શુક્રવારે બીજ પાંચમ દશમ કે તેરશમાંથી હરકોઈ એક તિથિ હોય, ગુરૂવારે પુનર્વસુ કે પુષ્ય નક્ષત્ર હોય અને બુધવારે શતભીષા કે અનુરાધા નક્ષત્ર હોય તે તે પ્રયાણમાં સુખકર વેગે થાય છે બીજા ગ્રન્થમાં તે આડલગ માટે કહ્યું છે કે
જો વાત્રકુ ત” એટલે–આડલ યોગ યાત્રામાં રોધ કરનાર છે. અને શનિવાર તથા હિણી નક્ષત્રનો અમૃતસિદ્ધિ યોગ પણ યાત્રામાં અવશ્ય જવાનો છે. માટે આ બન્ને યુગમાં કેઈપણ કાળે યાત્રા કરવી નહિં અતિવલ્લભમાં કહ્યું છે કે.
चैत्राद्या द्विगुणा मासा, वर्तमान दिनैर्युताः । सप्तभिस्तु हरेद् भागं, यच्छेषं तद्दिन भवेत् ॥१॥ श्रीदिनः कलहश्चैव, नन्दनः कालकर्णिका ।।
धर्मः क्षयो जयश्चैति, दिना नामसदृक्फलाः ॥२॥ અથ—-ત્રથી પ્રારંભીને ગયેલા માસ બમણુ કરવા, તેમાં રવિવારથી ચાલતા વાર સુધીના દિવસે ઉમેરવા, પછી સાતે ભાગ દે, અને જેટલા આંક શેષ રહે તેટલા ઈષ્ટ દિન જાણ અનુક્રયે તે સાત દિવસના નામ–૧ શ્રી દિન, ૨ કલહ, ૩ નંદન, ૪ કલકણિકા ૫ ધર્મ, ૬ ક્ષય, અને ૭ જય છે. તે દરેક દિવસનું પોતાના નામ પ્રમાણે શુભાશુભ ફળ છે. આ યોગથી વારની શુદ્ધિ થાય છે, તેથી શુભદિન તપાસીને પ્રયાણ કરવું.
૨૧૦