________________
અથ—રવિવારે છઠ્ઠ, સાતમ, અગીયારસ અને ચૌદશ, સમવારે સાતમ, આશ અને તેરશ, મગળવારે એકમ અને અગીયારશ, બુધવારે એકમ ચૌદશ અને જયા, ગુરૂવારે છ ચેાથ અને ભદ્ર, શુક્રવારે બીજ ત્રીજ અને રિકતા, તથા શનિવારે પૂર્ણો અને સાતમ તિથિ વિશેષ કરીને વર્જ્ય છે.
વિવેચન-રવિવારે છઠ્ઠ, સાતમ, અગીયારશ અને ચૌદશ હોય તે અશુભ છે, સોમવારે સાતમ, ખારસ અને તેરશ તિથિ હોય તે અશુભ છે, મગળવારે એકમ અને અગીયારશ હાય તે અશુભ છે. બુધવારે–એકમ, ત્રીજ, આઠમ, તેરશ અને ચૌદશ હોય તે અશુભ છે, ગુરૂવારેખીજ, ચેાથ, છઠ્ઠ, સાતમ અને બારશ હોય તે અશુભ છે, શુક્રવારે-ખીજ ત્રીજ, ચેાથ નામ અને ચૌદશ હાય તે અશુભ છે, તથા શનિવારે પાંયમ સાતમ દશમ અને પુનમ હોય તે અશુભ છે. આ સવ અશુભ તિથિએ ના શુભકાયમાં સર્વથા ત્યાગ કરવા.
આ વાર અને તિથિએના સવ યાગાનાં નીચે પ્રમાણે નામે છે.
નારચંદ્નમાં કહ્યું છે કે—રવિવારે નંદા, સામવારે ભદ્રા મંગળવારે નંદા, બુધવારે યા, ગુરૂવારે ભદ્રા, શુક્રવારે રિકતા અને શનિવારે પુી તિથિ હોય તે મૃત્યુયાગ થાય છે. રવિવ વિગેરે સાત વારને વિષે અનુક્રમે-બારશ અગીયારશ, પાંચમ, ત્રીજ, છઠ્ઠ, ત્રીજ અને નામ તિથિ હોય તે દૃગ્ધયોગ થાય છે.
રવિવારે સાતમ, સોમવારે છું, ભામવારે પાંચમ, બુધવારે ચાથ, ગુરૂવારે ત્રીજ, શુક્રવારે બીજ, અને શનિવારે એકમ હોય તો ફાંકડુઘર નામને કુયાગ થાય છે. એટલે કે–વાર અને તિથિને ભાગ કરતાં આઠને આંક આવે તા આ યાગ થાય છે. આ યાગનું બીજુ નામ ચેાથનુ' ઘર પણ છે. તે ગ્રામપ્રવેશ, યાત્રા, ચામાસાના પ્રવેશ, વિહારમાં વવા કેટલાક આચાર્યના મત પ્રમાણે કાંડું' ઘર ચંદ્ર કરતાં પણ વધારે મળવાન છે, માટે અનુકૂળ ચંદ્ર હોય તે પણ ફાંકડાં ઘરને અવશ્ય ત્યાગ કરવે
તથા વાર અને તિથિના દિવસે ભેગા કરતાં જે આંક આવે તેને ચારથી ભાગતાં શેષમાં શૂન્ય આવે તે ચેાથનું ઘર નામના યેગ થાય છે, આ ચેગ પણ ગમનાગમન પ્રવેશ વિગેરેમાં સથા વર્જ્ય છે. નાચંદ્ર જ્યોતિષમાં કહ્યું છે કે
प्रतिपत् तृतीया सौम्ये, सप्तमी शनिसूर्ययोः । षष्ठी गुरौ द्वितीया च, शुक्रे संवर्तको भवेत ॥ १ ॥
બે તિથિ ભેગી થતી હોય તે એક દિવસ, અને વૃદ્ધિતિથિ હાય તેા એ દિવસ ગણવામાં લેવા.
૧૯૨
સાહસ