SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ NISSAN NaNaMasalanararanasan Makanananananananananan MBASAMIRIM सिद्धः साध्यः शुभ: शुक्लो, ब्रह्मा चैन्द्रोऽथ वैधृतिः २७ । ત્તિ સાવચનામાનો, યોગ યુ સવિંશતિ રૂા. અથ–“વિખુંભ, પ્રીતિ, આયુષ્યમાન , સૌભાગ્ય, શોભન, અતિગંડ, સુકર્મા, પ્રતિ, શુલ ( ૧ ), ગંડ, વૃદ્ધિ, ધ્રુવ, વ્યાઘાત, હર્ષણ, વજ, સિદ્ધિ, વ્યતિપાત, વરિયાન, પરિઘ, શિવ ( ૨ ), સિદ્ધ, સાધ્ય, શુભ, શુકલ, બ્રહ્મા, ઐન્દ્ર અને વૈધૃતિ, એ પ્રમાણે નામ પ્રમાણે ગુણવાળા સત્યાવીશ યોગ છે. ( ૩ ) તેમાંના વિધ્વંભ અતિગંડ શુલ ગંડ વ્યાધાત વજપાત વ્યતિપાત પરિઘ અને વૈધૃતિ, એ નવ યુગો અશુભ છે. તેઓને શુભ કાર્યમાં ત્યાગ કરવો. આ ગોની વિશેષ કૂરતા માટે નારચન્દ્ર ટીપ્પણુમાં કહ્યું છે કે – विक्खंभ मूल गंडे, अइगंडे वन्न तहय वाघाए । बइधिइ सूराइकमा, अइदुट्ठा मूलजोगाओ ॥१॥ અર્થ-અરવિવાર વિગેરે સાત વારોની સાથે અનુક્રમે-વિષ્કમ શૂલ ગડ અતિગંડ વજરાત વ્યાઘાત અને વૈધૃતિ, એ સાત વેગ આવે તે તે મૂળ સ્વભાવથી પણ અતિ દુષ્ટ છે. આ ૧ . પણ કદાચ અશુભયોગ લેવા પડે તે તેની આદિની જે અવશ્ય વર્જવાની ઘડીઓ છે તેને તે અવશ્ય ત્યાગ કરે. તેથી મૂળ લેકમાં કહ્યું છે કે–વિષ્કભની પાંચ ઘડી, ગંડ અને અતિગંડની છ ઘડી, શુલની સાત ઘડી, અને વ્યાઘાતની નવ ઘડીએ વર્યું છે. પરિધ રોગને અર્ધભાગ વર્યું છે. વૈધૃતિની દરેક ઘડીઓ અને વ્યતિપાતની પણ દરેક ઘડીઓ વજ્ય છે. ઉદયપ્રભસૂરિ વિશેષ કહે છે કે-વાગ પણ દુષ્ટ છે, તેની નવ ઘડીઓ અતિ દુષ્ટ છે. તથા વ્યતિપાત વૈધૃતિ અને પરિઘ સિવાયના બીજા અશુભ ચોગોનો આદિને ચોથો ભાગ વ છે. વ્યતિપાત અને વૈધૃતિના નિવારણ માટે લલ્લ કહે છે કે विष्टयामारके चैव, व्यतिपातेऽथ वैधृते+मध्याहृत्परत: शुभं । અર્થ “વિષ્ટિ, અંગારક. વ્યતિપાત અને વૈધૃત યોગમાં મધ્યાન્હ પછીનો કાળ શુભ છે. એટલે કે આવશ્યક કાર્યમાંજ આ રીતિએ શેાધેલ કાળ ઉપયોગમાં લેવાય છે.” હવે આનંદાદિક ઉપયોગો અને તેનું ફળ કહે છે अस्सिणि मिग अस्सेसा, हत्थऽणुराहा य उत्तरासाढा । सयभिस कमेण एए, सूराइसु हुन्ति मुहरिक्खा ॥३५॥ TELEVESEKS DEVELESENEVENKLE SENSSENSWYE VESENEREYESSSENENENES NENEVES ૧૮૦
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy