________________
IMMMMIMOSARAMANERARaRasa MakinalamanananananananaMRON
કેટલાક આચાર્યો તિથિવાર રાશિ અને સમયને શુભ લ્યોગ કહે છે. તે આ પ્રમાણે છે
નદાતિથિએ સવારે મંગળવાર અને મેષ કે વૃશ્ચિક લગ્ન હોય, ભદ્રા તિથિએ પ્રથમ પ્રહરના અંતે બુધવાર અને મિથુન, કર્ક કે કન્યા લગ્ન હોય, જયા તિથિમાં મધ્યાન્ડે ગુરૂવાર અને સિંહ ધન કે કુંભ લગ્ન હોય, રિક્તા તિથિ દિને ત્રીજા પ્રહરના અંતે શુક્રવાર અને વૃષ કે તલારાશિ હોય તથા પૂર્ણ તિથિએ સૂર્યાસ્ત કાળે શનિવાર અને મકર કે મીન રાશિ હોય તે તે તિથિએ લજા કહેવાય છે.
તથા રવિ નક્ષત્રથી ચંદ્રનક્ષત્રનો આંક-શુકલ એકમથી ચાલુ તિથિ, વાર અને નક્ષત્રને સરવાળે કરી નવથી ભાગતાં શેષ સાત રહેતે હિંબરયોગ થાય છે તે દુષ્ટ યુગ છે. (મુ.)
હવે તિથિ, વાર અને નક્ષત્ર, એ ત્રણ મળવાથી જે જે ગે થાય તે નીચે મુજબ છે. તેમાં પ્રથમ કુમારયોગ કહે છે –
सोमे भोमे बुहे सुक्के, अस्सिणाइं विइंतरा।
पंचमी दसमी नंदा, सुहो जोगो कुमारओ ॥२९॥ અર્થ_એમ, મંગળ, બુધ કે શુક્રમાંથી એક વાર તેય, બલ્બના આંતરે રહેલાં અશ્વિની વિગેરે નક્ષત્રમાંથી એક નક્ષત્ર હેય અને પાંચમ દશમ કે નંદામાંથી એક તિથિ હૈય; તે જ કુમારગ થાય છે.
વિવેચન-કુમારગ તિથિ વાર અને નક્ષત્ર, એ ત્રણથી થાય છે. તેમાં જે દિવસે સોમ, મંગળ, બુધ કે શુક્ર, એ ચાર વાર પૈકીને એક વાર હોય અને તે જ દિવસે એકમ, પાંચમ, છઠ, દશમ અને અગીયારશ એ પાંચ તિથિમાંથી હરકોઈ એક તિથિ હોય તથા અશ્વિની નક્ષત્રથી પ્રારંભીને બબબે નક્ષત્ર મૂકીને ત્રીજા ત્રીજા નક્ષત્ર હોય તો કુમાર નામે શ્રેષ્ઠ
ગ થાય છે. અહીં અશ્વિની વિગેરે ત્રીજા ત્રીજા નક્ષત્રો અશ્વિની રહિણી પુનર્વસુ મઘા હસ્ત વિશાખા મૂલ શ્રવણ અને પૂર્વાભાદ્રપદ, એ નવ છે.
* योगः कुमारनामा, शुभः कुजज्ञेन्दुशुक्रवारेषु ।
अश्वाचैरर्यन्तरित-नन्दादशपञ्चमीतिथिषु ॥ ( आरंभ० २३५) राजयोगो भरण्याथै-व्यन्तरै भैः शुभावहः । भद्रा तृतीयाराकासु, कुजज्ञभृगुभानुषु ॥(आरंभ० १३६) त्रयोदश्यष्टमी रिक्ता, स्थविरे स्याद गुरुशनी ॥ ( नार०)
૧૭ર