SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ IMMORNAMMANAMAN Masasalamat Sa Sama STRENANTBEHANAM मोक्षमार्गगते सूर्य, चन्द्रो धर्मस्थितो यदि । हेमलाभो भवेत्तस्य, सर्वकामः(य) प्रशस्यते ॥१३॥ मोक्षमार्गे गते सूर्य, वित्तांशे चन्द्रमागते । નિજ મત લઈ, ચૌર-રાજ્ય-રિમથન છે કા मोक्षमार्गगते सूर्ये, कामांशे चन्द्रमा यदि । सर्वसिद्धिमवाप्नोति, कार्य विजयवर्धनम् ॥१५॥ मोक्षमार्गगते सूर्य, चन्द्रे तत्रैव संस्थिते । विग्रहं दारुणं चैव, विघ्नं भङगो भविष्यति ॥१६॥ અર્થ–મોક્ષમાર્ગમાં સૂર્ય હોય અને ધર્માશમાં ચંદ્ર હોય તે સોનાને લાભ થાય છે તથા સર્વકાર્ય પ્રશંસા પામે છે, ૧૩ મોક્ષમાં સૂર્ય હોય અને ધનમાં ચંદ્ર હોય તે તેમાં કરેલ કાર્ય નિષ્ફળ થાય છે તથા ચેર, રાજા અને શત્રુને ભય થાય છે, # ૧૪ ૫ મોક્ષમાર્ગમાં સૂર્ય હોય અને કામાંશમાં ચંદ્ર હોય તે કાર્ય સર્વ સિદ્ધિને પામે છે તથા વિજ્યની વૃદ્ધિ થાય છે, તે ૧૫ / મોક્ષ માર્ગમાં સૂર્ય હોય અને ચંદ્ર પણ તેજ માર્ગમાં હોય તે મોટું યુદ્ધ, વિM અને કાયનો નાશ થાય છે.” ૧૬ જે કે ઉપરોક્ત ફળ સામાન્ય રીતે યાત્રા અને યુદ્ધ માટેનું છે, પણ તે જ રીતે પંથારાહુ દરેક કાર્યમાં ફળ આપે છે. કહ્યું છે કે – यात्रा-युद्धे विवाहे च, वाणिज्ये कृषिकर्मणि । प्रवेशे सर्वव्यापारे, पन्थाराहुः प्रशस्यते ॥१७॥ અર્થ–“ યાત્રા, યુદ્ધ, વિવાહ, વ્યાપાર, ખેતી, પ્રવેશ અને સર્વકાર્યમાં પથરાહુ પ્રશંસાય * ૧.” ! ૧૭ ! ૧ જે હસ્ત લિખિત પ્રતિમાં પંથારાની નોંધ હતી તે જ પ્રતિમાં સુપ્ત જાગૃત, ચંદ્રની પૃચ્છા હતી. એટલે હરકેઈ પ્રશ્ન પૂછે કે–આ ધાડપાડુ ગામ ભાંગશે? ત્યારે સૂર્ય નક્ષત્રથી ચંદ્રનક્ષત્ર સુધી ગણવું, પછી પ્રથમ નક્ષત્ર ત્રિશૂલની અણુએ મૂકી બીજા નક્ષત્રે ત્રિશૂલમાં ગોઠવવાં. તે દરેક નક્ષત્રનું ફળ આ પ્રમાણે છે–સૂતે ચંદ્રો ધાડપાડુ ફાવે નહીં. જાગતે ચંદ્ર જાણ થાય, યુદ્ધ થાય અને માર ખાય તથા ગર્ભના ચંદ્ર વગર મહેનતે ગામને લુંટી જાય. એમ જાણવું. WIESNESENERENTES ELEMENTE HALVESENIESIESE DE SELESEDENESESELEDENESETE ILLES ૧૫૮
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy