________________
SaranasasarasaranaBAR TRENDISENARARAMINERERANIRAMIRAREMINARAYANANAM (૩) તથા પહેલે અને છેલ્લે સ્થાને રહ્યા હોય તે છિદ્રોગ, (૪) થાય છે. I 1 I તેમાં મર્મદેષ વડે મરણ, કાંક દેષ વડે કુલનો નાશ, શલ્ય દેષ વડે રાજા સાથે વૈર અને છિદ્રદોષ વડે પુત્રનો નાશ થાય.” | ૨
यदि सर्वग्रहदृष्टि-लग्ने परिपतति दैवतवशेन । तद् भवति नृपतियोगः, कल्याण परम्पराहेतुः ॥३॥ अन्योन्यस्यौचराशिस्थौ, यदि स्यातां ग्रहौ तदा ।
राजयोगं जिनाः प्राहु-दर्शने तु महाफलम् ॥४॥ અર્થ.... જે સર્વ ગ્રહોની દૃષ્ટિ ભવિતવ્યતાના ગથી એક સાથે લગ્નમાં પડતી હોય, તે કલ્યાણની પરંપરાનો સાધનાર રાજયોગ થાય છે. . ૩ In જે બે ગ્રહ પરસ્પર એકબીજાના ઉચ્ચ સ્થાનમાં રહ્યા હોય તો રાજયોગ થાય છે, વળી તેમનું પરસ્પર દર્શન થાય તે મહાન ફળ મળે છે એમ જિનેશ્વરે કહે છે.” in ૪ /
પૂર્વે કહેલા કરી, જમિત્ર, યુતિ, કાનિસામ્ય અને બુધ પંચક પણ અશુભ યોગો છે; જ્યારે કારક, તાન અને હર્ષગ શુભ છે. હેમહંસગણિ કહે છે કે –
वर्गोत्तम गते लग्ने, चन्द्रे वा चन्द्र वर्जितैः ।
चतुराद्यैर्ग्रहैईष्टे, नृपा द्वाविंशतिः स्मृताः ॥२॥ અર્થ “ચન્દ્ર વિનાના ચાર પાંચ કે છ ગ્રહોની દૃષ્ટિવાળાં લગ્ન કે ચન્દ્ર વર્ગોત્તમ નવાંશમાં હોય તે બાવીશ રાજગે થાય છે.” [ ૧ in
તે બાવીશ રાગો આ પ્રમાણે છે—લગ્ન ઉપર ચંદ્ર સિવાયના છ ગ્રહોમાંથી હરાઈ ચાર ગ્રહોની દૃષ્ટિ પડતી હોય તે ચૌદ ભેદ થાય છે, હરકોઈ પાંચ ગ્રહોની દૃષ્ટિ પડતી હોય તે સાત ભેદ થાય છે, અને એ ગ્રહોની એક સાથે દષ્ટિ પડતી હોય તે એક ભેદ થાય છે. આ પ્રમાણે સર્વ ભેદ મેળવતાં વર્ગોત્તમ લગ્નને આશ્રીને બાવીશ રાજયોગ થાય છે. આ યોગમાં કઈ રાશિનું કયું લગ્ન હોવું જોઈએ? એ કંઈ નિયમ નથી, તેથી હરકઈ રાશિના વર્ગોત્તમમાંશમાં લગ્ન હોય તે રાજગ થાય છે. આજ રીતે હરકોઈ રાશિમાં વર્ગોત્તમમાં રહેલો ચન્દ્ર હોય અને તેને ચાર, પાંચ કે છ ગ્રહોની દષ્ટિ પડતી હોય તે પણ બાવીશ રાગે થાય છે.
स्वोच्चेषु षोडश नृपाः कथितैकलग्ने ।
૧૪૩