SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Omakasama nanananananananaKaasaSaMIMINIMI Navaramasasa ANAMMANAMMX થયેલ ચાર દિશામાં ઉપર દર્શાવેલ ગ્રહે પણ બળવાન છે. ગુરૂ, શુક્ર અને રવિ દિવસે બળવાન છે. ચંદ્ર, મંગળ અને શનિ રાત્રે બળવાન છે, બુધ અહોરાત્રિમાં બળવાન છે, રવિ અને ચંદ્ર ઉત્તરાયણમાં બળવાન છે, તથા બીજા પાંચ ગ્રહ વક્રી હોય તે બળવાન છે. કેટલાકના મતે વક્રી ગ્રહ નેટ છે, કેમકે બળવાન વકી ગ્રહ દુષ્ટ છે, અને બળવાન સ્નિગ્ધ ગ્રહ રભ છે. પણ પાકશ્રીમાં તો મુળ ત્રિકોણ અને વક્ર ગતિનું સમાન ફળ દેખાડેલ છે. અને નરપતિજયચર્યામાં કહે છે કે—સૌમ્ય ગ્રહ વક્રી થાય તો અતિશુભ છે, તથા કુર ગ્રહ વક્રી થાય તે અધિક ક્રુર છે. ગ્રહોના નૈસર્ગિક બળ માટે કહ્યું છે કે – मन्दारसौभ्यवाक्पति-सितचन्द्रार्का यथोत्तरं बलिनः नैसर्गिकबलमेतद् बलसाभ्ये स्यादधिकचिन्ता ॥१॥ અર્થ_શનિ, મંગળ, બુધ, ગુરૂ, શુક, ચંદ્ર અને સૂર્ય અલ્પ ઉત્તરોતર પણે અધિક બળવાળા છે, આ નૈસર્ગિક બળ છે, તેનો વિચાર બલ સામ્યતામાં આવશ્યક છે. તેના પૂર્ણભદ્રમાં કહ્યું છે કે – लग्नस्याग्रन्तमध्येषु, बलं पूर्णाल्पमध्यमम् । અથ–“લગ્નના આદિ અંત અને મધ્યમમાં અનુક્રમે પૂર્ણ અ૫ અને મધ્યમબળ છે. લલ્લ કહે છે કે અર્થ– લગ્નનું ફળ અંશમાં સ્પષ્ટ છે, એટલે લગ્નથી નવાંશ અધિક બળવાન છે.” ગ્રહનું એક પાદ દષ્ટિથી પાંચ વસા, બે પાદ દષ્ટિથી દસ વસા, ત્રણ પાદ દ્રષ્ટિથી પંદર વસા, અને સંપૂર્ણ દુષ્ટથી વિશ વસા ફળ છે. મુહુર્તસારમાં કહ્યું કે વર્ષ-માલુ-રે વૃદ્ધિ કળોત્તર અથર્વ શ, માસેશ, દિનેશ અને હરેશ ગ્રહથી ફળમાં પાંચ પાંચ વસાની વૃદ્ધિ થાય છે, એટલે વર્ષે પાંચ વસા માસેશ દસ વસા, દિનેશ પંદર વસા અને હરેશ વીશ વસા ફળ આપે છે તથા કોલેક્ય પ્રકાશમાં કહ્યું છે કે रूपा २० र्घ १० पाद ५ वीर्याः स्युः केन्द्रादिस्था नभश्चराः । અર્થ “આપોકિલમમાં રહેલા ગ્રહે પાંચ વસા, પણ ફરમાં રહેલા ગ્રહ દસ વસા, અને કેન્દ્રમાં રહેલા ગ્રહો વીશ વસા ફળ આપે છે.” EYELESNESENE SENESTE USOGLUSINGLES INTERESE NESENLEDNESDALENECESSIONE SALADELESİNE ૧૩૧
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy