________________
aranasana
અથ-જન્મરાશિથી ૩-૬-૧૦ અને ૧૧ મે સ્થાને રહેલ શનિ શરીરને પુષ્ટ કરે છે, તેમાં સશય નથી.” ।। ૧ ।।
જન્મરાશિથી ૫--૭–૯ સ્થાને રહેલ શને મધ્યમ છે, અને જન્મરાશિથી ૧-૨-૪-૮ અને ૧૨ મા સ્થાને રહેલ શનિ દૃષ્ટ છે.
ને એક રાશિમાં ૨ વરસ પડે છે, તેથી જ્યારે જન્મરાશિથી ૧-૨-૪-૮ કે ૧૨ મી રાશિમાં શનિ હોય ત્યારે પનાતી બેઠી કહેવાય છે. તેમાં જન્મરાશિથી ૧૨-૧ અને ૨ ભુવનમાં શિને કરે છે ત્યારે છા વરસ જાય છે, તે સાડાસાત (સાસમ, હાડહતી) વર્ષની પનાતી
એવા નામથી પ્રસિદ્ધ છે.
3
જે દિવસે શનિની પનાતી બેસે તે દિવસે જન્મરાશિથી ૧-૬-૧૧ સ્થાને ચન્દ્ર હોય તે સાનાને પાચે, ૨-૫-૯ સ્થાને ચન્દ્ર હોય તે રૂપાને પાયે, ૩-૭-૧૦ મે સ્થાને ચન્દ્ર હોય તે ત્રાંબાને પાયે, અને ૪૮–૧૨ મે સ્થાને ચન્દ્ર હોય તા લાવાને પાયે પનાતી બેઠેલી જાણવી. આ રીતે લેાઢાની અને સેનાની પાસે બેઠેલી પનેાતી દુઃખકારક છે.
જન્મના રાશિગોચરની પેઠે જન્મના નક્ષત્રગેાચરની શુદ્ધિ પણ જરૂરી છે, તેમાં શિનની ગેચરશુદ્ધિ માટે ઉદ્દયપ્રભસૂરિ કહે છે કે-તાત્કાલિક શનિનક્ષત્રથી જન્મનક્ષત્ર સુધી ગણવું અને જેટલામું નક્ષત્ર થાય તેનું ફળ તપાસવું, જે આ પ્રમાણે છે——
૧-પીડાકારક, ૪-ધનકારક, ૬-પંથકારક, ૪-બંધનકારક, ૫--ધર્મ કરાવનારા, ૩-લાભ ઢનારા, ૨-સન્માન કરાવનારાં, ૧-પરાભવ કરાવનારા અને ૧-મૃત્યુ કરાવનાર નક્ષત્ર મનાય છે.
આ પ્રમાણે પોતાની જન્મરાશિથી અને તે ન મળે તે અવકહડા ચક્ર અનુસારે નામરાશિથી ગ્રહેગેચર શુદ્ધિ તપાસવી, પણ તેમાં રિવ સેામ અને ગુરૂની ગેાચર શુદ્ધિ અતિ આવશ્યક છે.
જન્મરાશિથી શુભાશુભ ગ્રહની પેઠે મહાદશા અને અંતરદશાથી પણ ગ્રહોનું ફળ જોવાય છે, પણ તે અહીં આવશ્યક નથી, તેથી મહાદશાનું સ્વરૂપ દેખાડેલ નથી. પરંતુ યાત્રાદિકમાં જરૂરી દિશા સ્થૂલષ્ટિએ બતાવીએ છીએ.
પોતાના નામની રાશિમાં જે દિવસે સૂર્યનુ સંક્રમણ થાય તે દિવસથી આરબીને ચાલતા દિવસે સુધીના દિવસે ગણવા. જેટલા દિવસે ગયા હોય તેમાં અનુક્રમે—દિન ૨૦ વિની, દિન પ૦ ચંદ્રની, દિન ૨૮ મગળની, દિન પ૬ બુધની, દિન ૩૬ શનિની, ટ્વિન ૩૩ ગુરુની, દિન ૩૩ રાહુની, દિન ૩૪ કેતુની અને દિન ૭૦ શુક્રની નિર્દશા છે. આ દિનદશાને જે ગ્રહ JIZENBUBBLE NOUSLYSBYSNIENBUBUBU ENABLESERENABURE
૧૨૫