________________
દૈવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે
राहौ दृष्टे शुभं कार्य, वर्जयेद् दिवसाष्टकम् ।
त्यक्त्वा वेतालसंसिद्धि, पापदं भयदं तथा ॥१॥ અથ–“રાહુનાં દર્શન થાય ત્યારથી આઠ દિવસ સુધી ભૂત સાધના, પાપ દેનાર તથા ભય કરાવનાર કાર્ય સિવાયનાં શુભકાર્યો કરવાં નહીં.” # ૧ અને કેતુના ઉદયના દિવસે પણ શુભ કાર્ય સફળ થતું નથી.
અસ્તગ્રહના રાશિ લગ્ન અને નવાંશ શુભ કાર્યમાં વર્જ્ય છે. હવે જન્મ રાશિ ગોચર અને વાયવેધ કહીએ છીએ
शिष्य स्थापक कन्यानां, जीवेन्ट्रयलानि च । અર્થ-ઈષ્ટ લગ્નકાળે દીક્ષા લેનાર શિષ્ય, પ્રતિષ્ઠા કરાવનાર તથા પરણનાર કન્યાનાં ગુરુ, ચન્દ્ર અને સૂર્યનાં બળ જેવાં.” અને ગુરુ વર અને પ્રતિમાનું ચન્દ્રબળ જેવું, જે જન્મ રાશિથી જોવાય છે.
ઈષ્ટકાળની હકુંડલી તૈયાર કરવી, પછી જન્મ રાશિને લગ્નમાં સ્થાપી શુદ્ધિ તપાસવી, જે નીચે મુજબ છે–
જન્મ રાશિથી ૩-૬-૧૦-૧૧ સ્થાને રવિ હોય, ૧-૩-૬-૭-૧૦-૧૧ મે સ્થાને ચંદ્ર હેય, ૩–૬–૧૧ સ્થાને મંગળ હોય, ૨-૪-૬-૮-૧૦-૧૧ સ્થાને બુધ હોય, ૨-૫-૭-૯–૧૧ સ્થાને ગુરુ હોય, ૧-૨-૩-૪-૫–૮૯–૧૧–૧૨ મે સ્થાને શુક હય, ૩-૬–૧૧ મે સ્થાને શનિ હોય અને ગત ગ્રહની સહુની રાશિથી ૩-૬-૧૦-૧૧ ભુવને રાહુ હેય તે શુભ છે.
વળી શુક્લ પક્ષ હોય તો જન્મ રાશિથી ૨-૫-૯ મા સ્થાને રહેલ ચન્દ્ર પણ શુભ છે. પૂણભદ્ર કહે છે કે–૮ મે સ્થાને રહેલ શુક્ર શુભ નથી. કેટલાક આચાર્યો તો કહે છે કે-ઈષ્ટકાળને સ્પષ્ટ રાહ પણ જન્મ રાશિથી ૩-૬-૭-૧૦-૧૧ ભુવને હોય તે શુભ છે.
તથા મેષ વિગેરે બાર રાશિવાળાને અનુક્રમે ૧-૫-૯-૨–૬–૧૦–૩––૪–૮–૧૧ અને ૧૨ મે ચન્દ્ર ઘાતચન્દ્ર કહેવાય છે તેને દરેક કાર્યમાં ત્યાગ કર.
त्रिषष्टदशमे चैवै-कादशमे विशेषतः ।
शरीरे पुष्टिकर्ता च, शनिः प्रोक्तो न संशयः । por SILVESTRELLES ASSEMBLEM OLMASESONKEYPUNUESESE R SEYS
૧૨૪