________________
ManananasTIMANALISATSANAMKERANANANANAMITINA MANARAMNISTIANASEMARANANAM
त्रिकोणकेन्द्रायगतैः शुभग्रहैः, विसप्तमेनाऽसुरपूजितेन ।
स्युः कूरचदै रिपुविक्रमायगैः, कर्तुः श्रियः सन्निहिताश्च देवता ॥१॥
અથ_“સૌમ્યગ્રહો ત્રિકેણ, કેન્દ્ર અને લાભમાં હય, સાતમા સિવાય કોઈ પણ સ્થાનમાં શુક્ર હોય, રિપુ સહજ અને આસ્થાનમાં કુરગ્રહ હોય, તે કાર્ય કરનારને લક્ષમી મળે છે અને પ્રતિષ્ઠા કરી હોય તે પ્રતિમાના સાન્નિધ્યમાં દેવતા રહે છે,” ૧૫ શ્રીમાન હરિભદ્રાચાર્ય કહે છે કે –
छठे दुगे अ छठे, आइमपणदसमयम्मि अतिअखे।
चउनवदसगे तिच्छगे, सब्वेगारे न बारसमे ॥१॥ અર્થ– “–ભુવને રવિ, ૨-ભુવને ચંદ્ર, ૬-ભુવને ભૌમ, ૧-૨-૩-૪-પ-૧૦ ભુવને બુધ, ૩–૮ વજીને એટલે-૧–ર–૪–૫-૬-૭-૯-૧૦-૧૧ (૧૨) ભુવને ગુરુ, ૪-૯-૧૦ મે ભુવને શુક્ર અને ૩-૬ ભુવને શનિ સારા છે. સર્વ ગ્રહે અગ્યારમે સ્થાને સારા છે, અને સર્વ ગ્રહો બારમે ભુવને અશુભ છે.” 1 1 1
अहवा इगदुगचउपच-नवमदमा सुहा सोमा ।
कूरा छट्ठा चंदो, बीओ सब्वेवि इक्कारा ॥१॥ અ_“અથવા ૧-૨-૪-૫-૯-૧૦ સ્થાને સૌમ્યગ્રહ, દ સ્થાને કુરગ્રહ, બીજે સ્થાને ચંદ્ર અને ૧૧ સ્થાને સર્વગ્રહો શુભ છે.
पापोऽपि कर्तृजन्मेशः, केन्द्रस्थः शस्यते ग्रहः ।
अशून्यानि च केन्द्राणि, मूतौ जीवज्ञभार्गवाः ॥१॥ અર્થ—-કર્તા–પ્રતિષ્ઠાચાર્ય, પ્રતિષ્ઠાપક શ્રાવક, શિષ્ય અને ગુરુ વિગેરેના જન્મને કુર સ્વામી પણ કેન્દ્રમાં હોય તો શુભ છે. કેન્દ્રસ્થાને ખાલી ન હોય તે શુભ છે, તથા ગુરુ બુધ અને શુક્ર લગ્નમાં હોય તે શ્રેષ્ઠ છે.” I ૧ /
જfમ: શાસ્થ , સમજદાર ચતુર , ત્રિશા વા જી. શા
प्रय सौम्यग्रहा यत्र, लग्ने स्युबलवत्तराः ॥ અથ–પાંચ બળવાન ગ્રહવાળું લગ્ન શ્રેષ્ઠ છે, અથવા કેન્દ્ર અને ત્રિકોણમાં ગુરુ અને શુક્ર હોય તે ચાર બળવાન ગ્રહવાળું લગ્ન પણ વખાણ કરવા લાયક છે. જે લગ્નમાં
૧૦૮