________________
ANASANOMINNMARANASANABARABASIMHANE FAKTORIMA Maahakamaharani - ઉપરોકત પિતાની રાશિ, પિતાનું ઉચ્ચસ્થાન અને પિતાના ત્રિકોણમાં રહેલ ગ્રહ શ્રેષ્ઠ મનાય છે. તેઓના શ્રેષ્ઠ ત્રિશાંશની સ્પષ્ટતા પ્રશતક વૃત્તિમાં આ પ્રમાણે દેખાડી છે— મેષમાં બાર વીશાશો મગળને ત્રિકોણ, અને ૧૮ ત્રીશાશે મંગળનું ઘર છે. વૃષમાં બે ત્રીશાંશ ચંદ્ર ઉચ્ચ, એક ત્રીશાંશ પરમેચ, અને ૨૭ ત્રીશાંશ ચંદ્ર ત્રિકોણ છે. સિંહમાં -વીશ ત્રીશાંશ રવિને ત્રિકોણ, અને દસ ત્રીશાંશ રવિનું ઘર છે. કન્યામાં–ચૌદ ત્રીશા બુધના ઉચ્ચ છે, પંદરમે ત્રીશાંશ પરમોચ્ચ છે, પાંચ ત્રીશાંશે બુધના ત્રિકેણ છે, અને દસ ત્રીશાશે બુધનું ઘર છે. તુલામાં–પંદર -ગીશાશે શુક્રને ત્રિકોણ છે, બાકીના ત્રીશાંશે શુક્રનું ઘર છે. ધનમાં દશ ગીશાશે ગુરુને ત્રિકોણ છે, અને વીશ શાશે ગુરુનું ઘર છે. કુંભમાં–વીશ ત્રીશશો શનિને ત્રિકોણ છે, અને દશ ત્રીશાંગે શનિનું ઘર છે.
ઉચગ્રહ પિતાના ઉચ્ચસ્થાનના પતિ સાથે મિત્ર હોય છે, અને પિતાના ભુવનથી સાતમા ભુવનના પતિને શત્રુ હોય છે. આ પ્રમાણે ઉચ્ચસ્થાનાદિથી કેટલાએક ગ્રહોને મૈત્રીભાવ અને શત્રુપણું હોવાનું સમજી શકાય છે. રાશિના રસ, શરીર, માન, વાસસ્થાન, મણસ્થાન, પલવાવ, પ્રમાણભા, શટકા, લગ્નમાન અને તત્ત્વ વિગેરે બીજા ગ્રન્થથી જાણવું.
(રાશિચક્ર જુઓ)
હવે લગ્ન શુદ્ધિ કહીએ છીએ
ઈષ્ટ કાળ વખતે જે રાશિ ઉદય પામતી હોય તે તાત્કાલિક લગ્ન કહેવાય છે, તેને મુખમાં સ્થાપી પછીની દરેક રાશિઓને વામકમથી અનુક્રમે બાર સ્થાને સ્થપાય છે, અને જે જે રાશિમાં જે જે તાત્કાલિક ગ્રહ હોય છે તે તેમાં મૂકાય છે, તેનું નામ લગ્નકુંડળી છે. આ લગ્નકુંડળી માટે એક ચતુષ્કોણમાં છ લીટીથી બાર ખાના તૈયાર કરાય છે. તેમાં ઈષ્ટકાળની ચંદ્રની રાશિ મુખમાં સ્થાપી બાકીના ભાગમાં તાત્કાલિક ગ્રહયુક્ત બીજી રાશિ ગોઠવવાથી શિકુંડળી કે ચંદ્રકુંડળી તૈયાર થાય છે. તથા ઈષ્ટ નવાંશરાશિને મુખમાં મૂકી પછીની રાશિઓ વામકમે મૂકવાથી તથા તેમાં ગ્રહ સ્થાપવાથી નવાંશકુંડળી થાય છે. આ રીતે જન્મ, પ્રશ્ન, પ્રતિષ્ઠા, વિવાહ, વિગેરે માટે લગ્નકુંડળી, ચંદ્રકુંડળી અને નવા શકુંડળી તૈયાર કરાય છે.
-
-
*