SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ MARAMINIRANOMAKAMINAREDNINARAMINTAMARASAMANANEMIAMASTHANTHIRAMN રાશિ નામ મેષ | વૃષભ ! મિથુન મન | કુંભ : મકર કર્ક | સિંહ કન્યા ધન | વૃશ્ચિક ! તુલા લંકાના લગ્ન પળો મિ. ચરખડે મધદેશના પળો ર૭૮ | ૯ | ૩૨૩ | ૨૨૩ | ૯ | ૨૭૮ હા. ૫૧ | હા. ૪૧ : હા. ૧૭ | પૃ. ૧૭ | પૃ. ૪૧ | પૃ. ૫૧ | ૨૨૭ | રપ૮ ૩૦૬ { ૩૪૦ ૩૪૦ | ૩૨૯ અણહીલપુર પાટણના ચરખડે પ૩-૪૩ અને ૧૮ છે, હવે અણહીલપુર પાટણના લગ્નપળે કહીએ છીએ. मेषस्तत्वयमैः २२५ रसेषुयमलै २५६, राशिवृषोऽम्भोपलैः, पञ्चव्योमहुताशनै ३०५ श्च मिथुन:, कर्कः कुवेदाग्निभिः ३४१। सिंहःपाणिपयोधिपावक ३४२ मितः, कन्या कुलोकम्रिकैः ३३१, एतेऽप्युत्क्रमतस्तुलादय इह स्युौर्जरे मण्डले ॥१॥ અથ– “ગુર્જર દેશમાં લગ્ન પળો મેષના ર૨૫, વૃષભના ૨૫૬, મિથુનના ૩૦૫, કર્કના ૩૪૧, સિંહના ૩૪ર અને કન્યાના ૩૩૧ છે. આ છએ સંખ્યાને ઉલટાવવાથી તુલાના ૩૩૧, વૃશ્ચિકના ૩૪૨, ધનના ૩૪૧, મકરના ૩૦૫, કુંભના ૨૫૬ અને મીનના ૨૫ છે. આ સ્પષ્ટ સૂર્યની રીતિ-રાહુ સંક્રાન્તિની ગત ઘડીને ૩૦ થી ગુણી આંતરભુત ઘટિકાથી ભાગવાથી ભાગમાં અંશ આવે છે, અને તેને ૬૦ થી ગુણી આંતરભુક્તિથી ભાગતાં કળા-વિકળા વિગેરે પણ આવે છે. જેમકે –સંક્રાન્તિ દિવસની શેષઘડી ૨૨, મધ્યના દિવસ ૧દની ઘડી ૯૬૦, ઈષ્ટ દિન ગત ઘડી ૧૨ પળ ૨૨, એટલે મિષાર્કના ૧૭મા દિવસે ઈષ્ટ કાલે ગત ઘડી ૯૯૪, પળ ૨૨ છે, તેને ૩૦ થી ગુણી ૧૮૫૭ થી ભાગતાં અંશ ૧૬ કળા " અને વિકળા ૩૦ આવે છે. એટલે તે દિવસે કર્ક લગ્નના કન્યા નવમાંશમાં સૂર્ય ૦–૧૬–૩-૩૦ છે, તેમાં અયનાંશ ઉમેરવા. દરેક વર્ષને અયનાંશ કળા ૧ વિકળ ૧ અને પરમ વિકળા ૨૦ છે, તે વર્ષે વિક્રમાબ્દ પ૭૯ અથવા શકાખ ૪૪૪ થી ગણાય છે. અને ૧૪૦૪ વર્ષો સુધી દર વર્ષે અયનાંશની વૃદ્ધિ થાય છે, જે ૧૪૦૪ માં વર્ષે અંશ ૨૩ કળા ૫૫ અને વિકળા ૧૨ વધે છે. પછી વળી ૧૪૦૪ વર્ષો સુધી અયનાંશે ઘટે છે. ઘણા તિવિંદ કાંઈક અધિક એવી કળા ૧ના સ્કૂલ અયનાંશને જ સમ્મત છે. આ અયનાંશ લગ્નકાન્તિ અને ચરમાં ઉપયોગી છે. આ અયનાંશને સ્પષ્ટ સૂર્યમાં મેળવવાથી સાયનાંશ સૂર્ય થાય છે. જેમકે–મધ્યદેશમાં વિક્રમ સંવત્ ૧૫૧૫ર વૈશાખ શુદિ ૭ પુષ્ય નક્ષત્રને દિને મેષ સંક્રાન્તિના સત્તરમા દિવસે ફૂટ સૂર્ય --૧૬-૩-૩૦ છે, ૮૭
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy