________________
પ. પ્રવેશમાં સેન્દુલગ્ન નેઝ છે?
અતિઉત્તમ
ઉત્તમ
મધ્યમ
અધમ
સૌમ્ય
કેન્દ્ર ત્રિકોણ
૩, ૧૧ ૩, ૧૧
૧, ૨, ૪, ૭, ૮, ૧૦, ૧૨
વર્ય વસ્તુઓ :
ક્ષય, વૃદ્ધિ, રિક્તા, દગ્યા, ક્રૂર તિથિઓ, ગુરૂ, શુક્ર અને ચંદ્રના બાલ્યત્વ, વૃદ્ધત્વ, અસ્તાદિ, ધનાર્ક, મિનાર્ક, સિંહસ્થ, મકરસ્થ ગરૂ, વ્યતિપાત, વૈધૃત્તિયોગો અને તેર દિવસનું પખવાડીયું આ અવશ્ય તજવું... પ્રવેરામાં ચંદ્ર, શિવ, વત્સાદિક ૧. ચંદ્રઃ જમણો અને સન્મુખ સારો, ચંદ્રની અનુકુળતા ગોચર અને અષ્ટવર્ગથી જોવી..... ૨. સૂર્યઃ ડાબો, પાછળ સારો છે અને પૂર્વાદિ દિશામાં રહે છે. (મીનાદિ ત્રણ સંક્રાન્તિમાં) સૂર્ય રાત્રિના છેલ્લા પ્રહરથી
આરંભીને બબ્બે પ્રહર પૂવદિ દિશામાં હોય છે... ૩. બુધ : જમણો અને સન્મુખ વર્જવો... ૪. શુક : જમણો અને સન્મુખ વજેવો.... ૫. હિ? જમણો, પાછળ સારો છે તે પૂર્વાદિ દિશામાં (ધન્વાદિ ૩ સંક્રાંતિમાં) રહે છે... ૬. વત્સ: ડાબો, જમણો સારો છે, પૂર્વાદિ જ દિશામાં (કન્યાદિ ૩ સંક્રાંતિમાં) રહે છે... ૭. શિવઃ જમણો કે પાછળ સારો છે... ૮, યોગિની જમણી અને સન્મુખ અશુભ છે... ૯. કાલ: જમણો સારો છે... ૧૦. દિલ સન્મુખ વર્ષ છે...
પ્રવેશ પ્રકાર : ૧. અપૂર્વ નવિનગૃહમાં ૨, સર્વ યાત્રાથી આવીને. ૩. જીર્ણને નવું બનાવ્યાં પછી પૂર્વાપૂર્વમાં ગુરૂ શુક્રના અસ્તનો દોષ નથી...
સૂર્યચાર ચક્ર
હુચાર ચક
મીન-મેષ-વૃષભ
ધન-મકર-કુંભ
ઉ| કન્ય
મી. દ
વૃશ્ચિક - તુલા-કન્યા
પશ્ચિમ ચન્દ્રમાર ચક્ર
પૂર્વ મેષ-સિંહ-ધન
સિંહ-કર્ક-મિથુન
પશ્ચિમ મંગળ, બુધ, ગુરુ, શુક, શનિવાર ચક
પૂર્વ સિંહ-કન્યા-તુલા
ક.|ક્ષિ
MF
સ મિ.
મિથુન-કુંભ-તુલા
પશ્ચિમ
મેષ-મીન-કુંભ
પશ્ચિમ
(૫૨)