________________
द्वादशाग्गुल शङ्कोऽस्तु छाया रव्यादिवारेसु क्रमश: विंशती, बोडस, पंचदश, चतुर्दश, त्रयोदश, द्वादश इति अंगुलानि सिद्धछाया भवति । छायापादं रसोपेतमेकं विंशति शतं भजेत् । लब्धाङ्कन घटी शेया, शेषांकन पलानि च ॥
| સમન્ !
છાયાલગ્ન અંગે સમજ ચૈત્ર આસો માસમાં શનિ, શુક્ર અને સોમવારે સૂર્યોદય બાદ ૯ ઘડી ૧૭ પળ, ૨૫ વિપળે અથવા ૩ કલાક, ૪ર મિ, અને પ૮ સેકંડે છાયાલ આવે... બુધવારે ૩ કલાક, ૫૦ મિ. અને ૨૪ સેકડે ને મંગળવારે ૩ કલાક, ૩૭ મિનિટે આવે / ગુરૂવારે ૪ કલાક, ૬ મિનિટ અને પ૧ સેકંડે અને રવિવાર ૩ કલાક ૧૨ મિનટે છાયાલગ્ન આવે...
આ પ્રમાણે દરેક કોઠા માટે તે તે મહિના અને લાઈનમાં વારો પ્રમાણે કલાકાદિ સમજી લેવા. જે ગામમાં કાર્ય કરવાનું હોય તે ગામના સૂર્યોદયમાં તે તે મહિનાઓની સામે તે તે વારના કલાક, મિનિટ, સેકંડ ઉમેરવા... દા. ત. • શ્રાવણ સુદ ૬, શુક્રવારે સંવત ૨૦૧૯ ના દિવસે કાર્ય કરવું છે તો શ્રાવણ માસના કોઠામાં શુક્રવારે ૨ કલાક, ૮ મિનિટ, ૪ સેકંડ છે. અમદાવાદનો સૂર્યોદય તે દિવસે ૬ ક. - ૯ મિ. -૦ સે. છે. બન્નેનો સરળ ૯ ક. -- ૭ મિ. ૪ સે. આવ્યો. આ પ્રમાણે સર્વત્ર સમજી લેવું... સૂર્યોદય ચોક્કસ કરવો અથવા રેડિયોમાં મેળવી લેવો...
બિબ પ્રવેશ તિથિ: ૧, ૨, ૩, ૭, ૧૧ તિથિઓ શુભ છે... વાર સોમ, ગુરૂને શુક્ર શુભ છે... બુધ, શનિ મધ્યમ છે... અને રવિ, મંગળ સર્વથા ત્યાજ્ય (વર્ષ) છે... નક્ષત્રઃ શતભિષા, પુષ્ય, ધનિષ્ઠા, મૃગશિર, રહણી અને ૩ ઉત્તરા શુભ છે. (શિ.શુ. થી ૮૮) સ્વાતિ, ચિત્રા, અનુરાધા અને રેવતી શુભ છે... અન્ય - અશ્વિની પણ શુભ છે * આ. સિ. વિ. ૪, ગ્લો ૮૬) જે દિશાના જે નક્ષત્રો હોય, તેમાં પ્રવેશ કરવો વધારે સારો છે. મુહૂર્તગણ) માસ : મહા, ફાગણ, વૈશાખ અને જેઠ શુભ છે. તેમજ માગસર, પોષ મધ્યમ છે. (નારદ અ. ૩૫, શ્લો. ૧ થી ૩) માગસર, પોષ, ફાગણ વૈશાખ અને શ્રાવણ શુભ છે... (સહર્ત માર્તડ ૫. ૩૫૪) મહામહિનામાં ગૃહમંદિરમાં પ્રવેશ કરાવે તો અગ્નિનો ભય થાય. શ્રાવણ માસ શુભ છે... (બિંબપ્રવેશ વિધિ). શશિ મકર, કુંભ, મીન, મેષ, વૃષ અને મિથુનમાં પ્રવેશ કરાવવો શુભ છે... (નાર)
લગ્નદ્ધિ ૧. ગૃહપ્રવેશ - નિલેશની ગહવ્યવસ્થા
ઉત્તમ
મધ્ય | અધમ ચંદ્ર, બુધ, ગુરૂ, શુક્ર [ ૧, ૪, ૭, ૧૦, ૯, ૫, ૩, ૧૧ ૮, ૨, ૬, ૧૨) રવિ, મંગળ, શનિ, રાહુ
૩, ૬, ૧૧
૯, ૫ ૧, ૨, ૪, ૭, ૮, ૧૦
૨. લગ્ન અને નવમાંશ
જન્મલગ્ન, જન્મરાશિ લગ્ન તથા જન્મ લગ્ન અને જન્મરાશિ લગ્નથી ૩, ૬, ૧૦, ૧૧ માં સ્થાનનું લગ્ન, સ્થિરલગ્ન અને સ્થિર લગ્નનો નવમાંશ શુભ છે. પણ સ્થિર લગ્નમાં સિંહ કે વૃશ્ચિક વર્ષ છે. ફકત વૃષ કે કુંભલગ્નમાં અથવા તેના નવમાંશમાં પ્રવેશ શ્રેષ્ઠ છે... ૩. તેમજ દ્વિસ્વભાવવાળા મિથુન-કન્યા, ધન-મીન લગ્ન તથા તેના નવમાંશ સારા છે. ચરલગ્ન અવશ્ય તજવું...
(આ. સિ. પૃ. ૨૭૧ ને ૨૯ દિ. દિ. પૃ. ૩૫) ४. स्वनक्षत्रे, स्वलग्ने, स्वमूहर्ते स्वके तिथौ। गृहप्रवेशं मांगल्यं, सर्वमेतत्तु कारयेत्॥४॥