________________
પદારોપણ ૧. વાર: મંગળ અને શનિ સિવાયના વારે શુભ છે. ૨. નક્ષત્ર : અશ્વિની, રોહિણી, મૃગશિર, હસ્ત, પુષ્ય, અનુરાધા, જ્યેષ્ઠા, શ્રવણ, રેવતી, અભિજિત અને ત્રણ
ઉત્તરા આ નક્ષત્રો પદારોપણમાં, શુભ છે. [આ. સિ. વિ. ૫, શ્લો ૭૬(૩૬)] ૭, ઇન્દુબલ ફૂન્દુવ યાદ્રિ તેિ સતિ રામ! ૪, પાપગ્રહ : ૩, ૬, ૧૧ માં સ્થાનમાં શુભ. પ, સૌમ્ય ગ્રહો : ૧, ૪, ૭, ૧૦, ૯, ૨, ૩, ૧૧ આ સ્થાનોમાં શુભ છે. | ચંદ્ર અથવા કોઈ સૌમ્ય સહ ૬, ૮ જે હોય અને તેની ઉપર કોઈ દૂરગ્રહોની સંપૂર્ણ દ્રષ્ટી પડતી હોય તો તે મરણ પામે છે... (આ. સિ. પૂ. ૪૦૩ ભાષાંતર)
ચક્રો વૃષચક્ર સૂર્ય નક્ષત્રથી ગણતા પ્રથમના સાત નક્ષત્રો અશુભ પછીના અગ્યાર શુભ અને છેલ્લા દશ અશુભ છે. ૨. કુંભચક્ર : સૂર્ય નક્ષત્રથી પ્રથમના પાચ અશુભ પછીના આઠ શુભ, પછી આઠ અશુભ અને છેલ્લા છ નક્ષત્રો શુભ
૩. દ્વારશાખચક્ર: ૧. સૂર્ય નક્ષત્રથી પ્રથમના ચાર શુભ, બે અશુભ, ચાર શુભ, આઠ અશુભ, ચાર શુભ, બે અશુભ
અને છેલ્લા ત્રણ નક્ષત્રો શુભ છે.
૨. અન્યમતે : પ્રથમના ચાર શુભ, આઠ અશુભ, આઠ શુભ, ત્રણે અશુભ, ચાર શુભ છે. ૪, રાજ્યમુદ્રાબલચક : સૂર્ય નક્ષત્રથી પ્રથમના બે અશુભ, ચાર શુભ, ચાર અશુભ, ચાર શુભ, બે અશુભ, ચાર શુભ,
ચાર અશુભ અને ત્રણ શુભ છે. કર્મચક : શિલા સ્થાપનની તિથિને પાંચથી ગણવી. પછી કૃત્તિકાદી નક્ષત્રથી મુહુર્તના નક્ષત્ર સુધી ગણતા જે સંખ્યા આવે તે અંદર ઉમેરવી, તેમાં બાર ઉમેરવા, અને ત્રણેનો સરવાળો કરી નવથી ભાગ દેવો. ભાગાકાર કરતા શેષ જે ૭, ૪, ૧ રહે તો કૂર્મ જળ સ્થાને, ૮, ૫, ૨ રહે તો ભૂમી ઉપર અને ૩, ૬, ૦ રહેતો આકાશમાં જાણાવો. આને કર્મચક્ર કહે છે. કર્મ જળસ્થાને હોય તો લાભ, ભૂમી ઉપર હોય તો હાની અને આકાશમાં હોય તો મૃત્યુ થાય
૬. સ્તંભચક : સૂર્ય નક્ષત્રથી પ્રથમનાં ત્રણ નેઇ, તે પછીના વીસ નક્ષત્રો શ્રેષ્ઠ, અને તે પછીના પાંચ નષ્ટ છે. ૭. મોભચઢ: સૂર્ય નક્ષત્રથી ત્રણ મોભના મૂલમાં લખવાં તેમાં જે ચંદ્ર હોય તો ગૃહસ્વામીનું મરણ થાય છે.
પાંચ નક્ષત્રો મોભના મધ્યભાગે લખવાં, તેમાં જો ચંદ્ર હોય તો સુખદાયક થાય. તે પછીના આઠ વળી મધ્યમાં લખવાં, તેમાં જો ચંદ્ર હોય તો ધન તથા પુત્રનું સુખ થાય. પુછભાગે આઠ નક્ષત્રો લખવાં, તેમાં ચંદ્ર હોય તો હાની કરે. મોભના છેલ્લા ભાગે ત્રણ નક્ષત્રો લખવાં, તેમાં જો ચંદ્ર હોય તો અતુલ શુભફળ, ભાગ્ય, પુત્ર અને સંપત્તિદાયક થાય. સૂર્યાસ્ વંદમ્ = ૩ ને૪, ૫ શ્રેષ્ઠ, ૮ શ્રેષ્ઠ, ૮નેર, ૩ શ્રેષ્ઠ, ઘંટાયા ગામની સ્થાપનઘ% = પૂર્વમાન્ ચંદ્રમ્ = ૬ શ્રેષ્ઠ, ૬ નેટ, ૯ શ્રેષ્ઠ, ૩નેર અને ૩ શ્રેષ્ઠ છે.
સામાખ્ય વિષયો
૧. ગયેલી વસ્તુ પછી આવશે કે નહિ?
નક્ષત્ર સંજ્ઞા
નક્ષત્રો
દિશા
|
ફળ
કાણાં
ચીબડા દેખતાં
અશ્વિની, મૃગ, અશ્લેષા, હસ્ત, અનુરાધા, ઉ.ષાઢા, શતભિષા ભરણી, આદ્ર, મધા, ચિત્રા, જ્યેષ્ઠા, અભિજીત, પૂ. ભાદ્ર.
કૃત્તિકા, પુનર્વસુ, પૂ. ફા., સ્વાતિ, મૂળ, શ્રવણ, ઉ. ભાદ્ધ રોહિણી, પુષ્ય, ઉ. ફાલ્ગ, વિશાખા, પૂ. પા., ધનિષ્ઠા, રેવતી
દક્ષિણ પશ્ચિમ ઉત્તર
યત્નથી મળે
ખબર મળે પછી ન આવે શીધ્ર મળે
આંધળા