________________
૭. સાધ કળધર્મ પામે ત્યારે પતળાં મુકવાના નક્ષત્રો એક પુતળા માટેના નક્ષત્રોઃ પૂર્વશાશૂન, પૂર્વાષાઢા, પૂર્વભાદ્રપદ, અશ્વિની, મૂલ, કૃત્તિકા, શ્રવણ, ઘનિષ્ઠા, હસ્ત, ચિત્રા, મઘા, પુષ્ય, અનુરાધા, રેવતી, મૃગશિર... બે પતળાં માટેના નક્ષત્રો : ઉત્તરફાશૂન, ઉત્તરાષાઢા, ઉત્તરભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, વિશાખા, બાકીના નક્ષત્રોમાં પુતળાં મૂકવાના નથી...
૮. વિજયાદિ મુતઃ ૧. વિજય મુહર્ત : મધ્યાહ્ન પહેલાંની ૨૪ મિનિટ અને તેની પછીની ૨૪ મિનિટના સમયને વિજય મુહર્ત કહેવાય છે.
પ્રતિષ્ઠામાં મધ્યાહ્ન પહેલાંની ૧૦ પળો વર્ષ છે અને દીક્ષામાં પહેલાંની અને પછીની ૧૦- ૧૦ પળો વર્ષ છે. ૨. ઉષામાહર્ત : રાત્રી જ્યારે પાછલી ૫ ઘડી બાકી હોય ત્યારે ઉષાકાળ થાય છે અને તેમાં પ્રયાણકરવું શુભ છે... ૩, ગોધૂલી મહુર્ત : દિવસની પાછલી ૫ ધડી બાકી હોય ત્યારે સંધ્યાકાળ થાય છે તેને ગોધૂલી કહેવાય છે તેમાં પ્રયાણ
કરવું શુભ છે...
લગ્નરુદ્ધી સંબંધી ?
- પાપગ્રહ યુક્ત લગ્ન નવમાંશ શુભકાર્યોમાં લેવાય નહીં. પરંતુ પાપગ્રહ એટલે મંગળ, શનિ સમજવા નહિ. પાપગ્રહ એટલે પ્રતિકૂળગ્રહ કે જે દરેક લગ્ન માટે જુદા-જુદા હોઈ શકે છે. કર્ક, સિંહ, મેષ, વૃશ્ચિક લગ્ન માટે મંગળ પાપગ્રહ નથી તુલા, વૃષભ, કુંભ, મકર લગ્ન માટે શનિ એ પાપગ્રહ નથી.
[મ. શ્રી. હરિભગદ્ધ વિજયજી]
પ્રયાણ - પ્રવેશ અને પ્રસ્થાન મુહૂર્તો પ્રયાણમાં તિથિઓ: ૧, ૨, ૩, ૫, ૭, ૧૦, ૧૧, ૧૩ શુભ... ૧. પર%, છિદ્ર, ક્ષય, વૃદ્ધિ, દગ્ધ, ક્રૂર, મૃત્યુદા આ તિથિઓ અશુભ છે અને વર્ષ છે. ૧૫ પણ વર્યું છે... ૨, રિક્તા તિથિની બલવતા : ૪, ૯, ૧૪ આ તિથિઓ અને શનિવારનો યોગ થાય તો એક કામે નીકળેલો સો કામ કરીને આવે છે...
નારચન્દ્ર ટિપ્પણનો ઉતારો, દિ, શ. દિ. પેઈજ - ર૪૦] વાર : સોમ, મંગળ બુધ, ગુરૂ, શુક્ર આ વારો શુભ છે. પરંતુ બુધવારે ૧, ૮, ૯, ૧૪, તિથિ હોય તે અશુભ છે. તથા વાર ને આશ્રીને થતું દિફશુલ, રિદિફશુલ પણ તજવું... બુધવાસી, બુધચાસી, બુગામ ન જાસી... ૩, નક્ષત્રો: ૧. પુષ્ય, અશ્વિની, મૃગશિર, હસ્ત, રેવતી, શ્રવણ આટલા નક્ષત્રો સદીફ છે અને શુભ છે. . . ૨. પુષ્ય, અશ્વિની, મૃગશિર, હસ્ત, રેવતી, શ્રવણ, પુનર્વસુ, અનુરાધા, ધનિષ્ઠા આટલા ઉત્તમ છે (જ. મુલ
દિ-શુ- પૃ૪ ૪૬૭). ૩. ઉત્તરશાશૂન, ઉત્તરાષાઢા, ઉત્તરભાદ્રપદ, રોહિણી, જ્યેષ્ઠા, મૂલ, શતભિષા, પૂર્વશાશૂન, પૂર્વાષાઢા, પૂર્વભાદ્રપદ
આટલા મધ્યમ છે. (શ્ર. ધ. ચિ. સ્વા. દિ, શુ. ૫. ૪૬૭). ૪. કૃત્તિકા, ભરણી, વિશાખા, અશ્લેષા, મઘા, અદ્ધ, ચિત્રા, સ્વાતિ, આટલા નક્ષત્રો અધમ છે... (ત્રણ ઉત્તરા
દિ..શુ.-પૃ૪ ૪૬૭). ૫ અભિજિત નક્ષત્ર યાત્રામાં શ્રેષ્ઠ છે. (દિનશુદ્ધિ દિપીકા પે. ૨૭૭)
૪. ફાકડું:
બિહાર તથા પ્રવેશમાં ફાંકડું અવશ્ય તજવા યોગ્ય છે. ૬. યાત્રામાં અને પ્રવેશમાં પરિઘ, નક્ષત્ર શુલ આદિ તજવું જોઈએ, પરંતુ સર્વાદિક નક્ષત્રોમાં પરિઘાદિ કંઈપણ નડતું
નથી... વળી સર્વાદિફ નક્ષત્રો સર્વકાલિક પણ છે. ૭. ‘ઉત્તરદસ્થા વિચિત્તા, પુળા નિ, સા રેyત્તા પર સવળા મારી મા, રિમ પુરંદર મr ” હસ્ત નક્ષત્રમાં
ઉત્તરમાં, ચિત્રા હોય ત્યારે દક્ષિણમાં, રોહિણી હોય તો પૂર્વમાં અને શ્રવણ હોય તો પશ્ચિમમાં ગમન ન કરવું...