________________
મુહર્ત વિચાર ૧, વસ્ત્રના મત: વાર : બુધ, ગુરૂ, શુક્ર નક્ષત્રો ધનિષ્ઠા, રેવતી, અશ્વિની, પુષ્ય, પુનર્વસુ, હસત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, વિશાખા, રોહિણી, ઉત્તરાષાઢા, *, ઉત્તરાફાશુની, ઉત્તરભાદ્રપદ આમાંના કોઈ નક્ષત્ર અને વારનો સાથેજ યોગ હોય તો નવા વસ્ત્ર કાઢી શકાય છે... ફાટેલું વસ્ત્ર અથવા બળેલું વસ્ત્ર હોય તો વરના આ નીચે જણાવ્યા મુજબ નવ ભાગ કરવા અને તેમાં દરેક ભાગમાં દેવ આદિની કલ્પના કરવી.
જો દેવ ભાગમાં વસ્ત્ર બળેલું અથવા ફાટેલું હોય તો ઘણુંજ શ્રેષ્ઠ છે. મનુષ્ય ભાગમાં હોય તો શ્રેષ્ઠ છે. અસુર ભાગમાં હોય તો અધમ છે અને રાક્ષસ ભાગમાં હોય તો અતિ અધમ છે. જો ભોગવેલું વસ્ત્ર ન હોય તો અશુભ ફળ વધારે થાય છે અને ભોગવેલું હોય તો અશુભફળ ઓછું થાય છે... કામળી માટે રવિવાર પણ શુભ છે...
સ્થાપના યંત્ર દેવ (શ્રેષ્ઠતમ) અસુર (અમ) | દેવ (શ્રેષ્ઠતમ) મનુષ્ય (શ્રેષ્ઠ). 1 રાક્ષસ (અતિઅધમ). મનુષ્ય શ્રેષ્ઠ દેવ (શ્રેષ્ઠતમ અસુર (અધમ) ] દેવ (શ્રેષ્ઠતમ)
૨, પાત્રા મુહૂર્ત વાર : ગુરૂ, સોમ નક્ષત્રો : અશ્વિની, ચિત્રા, અનુરાધા, રેવતી, મૃગશિર, હસ્ત, પુષ્ય, ... આમાંના વાર નક્ષત્રોનો સાથે યોગ હોય ત્યારે પાત્રા નવા કાઢી શકાય છે...
૩. લોચના મુહૂર્તો વાર : રવિ, સોમ, બુધ, ગુરૂ, શુક્ર... નક્ષત્રો : ઉત્તમઃ પુનર્વસુ, પુષ્ય, શ્રવણ, ધનિષ્ઠા... મધ્યમ : અશ્વિની, રાહિણી, મૃગશિર, અર્ધા, ઉત્તર ફાલ્ગની, હસ્ત, ચિત્રા, અનુરાધા, ઉત્તરાષાઢા, અભિજિત,
સ્વાતિ, *, શતભિષા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતિ, આમાંના વાર નક્ષત્રના યોગમાં લોન્ચ થઈ શકે છે... તિથિઃ ૪, ૯, ૧૪, ૬, ૮, ૦મી વર્યું છે...
૪. વિદ્યારંભ માટે વાર : રવિ, બુધ, ગુરૂ, શુક્ર... નક્ષત્રો : પૂર્વાશૂની, પૂર્વાષાઢા, પૂર્વભાદ્રપદ, અશ્વિની, મૂલ, મૃગ, પુનર્વસુ, પુષ્ય, આદ્ધ, હસ્ત, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, અશ્લેષા, આમાંના વાર નક્ષત્રોના યોગમાં વિદ્યારંભ થઈ શકે છે...
૫. નંદિ• નાણ અને પ્રથમ ગોચરી માટેના મહત વાર : રવિ, સોમ, બુધ, ગુરૂ, શુક્ર નક્ષત્રો : ઉત્તરફાલ્યુન, ઉત્તરાષાઢા, ઉત્તરભાદ્રપદ, અશ્વિની, રોહિણી, મૃગશિર, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, રેવતિ...
૬. ઔષધ માટે : વાર : રવિ, સોમ, બુધ, ગુરૂ, શુક્ર. • • નક્ષત્રોઃ મૃગશિર, શતભિષા, અનુરાધા, ધનિષ્ઠા, શ્રવણ, રેવતી, પુષ્ય, અશ્વિની, મૂલ, હસ્ત, ચિત્રા, પુનર્વસુ, સ્વાતિ...
(૩૯).