________________
જામિત્ર દોષ અને તેના અપવાદો લગ્ન કે ચન્દ્રથી સાતમું ભુવન શુક્ર કે ક્રૂરગ્રહ યુક્ત હોય તો તે જામિત્ર દોષ થાય છે. અપવાદ ૧ : લગ્નમાં, દશમમાં, ચોથામાં કે નવ પંચમમાં, રહેલો ગુરૂ અથવા બુધ જે પુષ્ટ દ્રષ્ટિએ (સંપૂર્ણ અથવા દ્વિપાદ દષ્ટિએ કરીને ચન્દ્રને જોતો હોય તો ચન્દ્રથી સાતમા સ્થાનમાં રહેલા ગ્રહથી જે દોષ થાય છે તેનો ભંગ થાય છે.
(આ. સિ. વિ. ૫. બ્લો ર૯ ની ટીકા) અપવાદ ૨ : કેટલાક આચાર્યો કહે છે કે લગ્ન અને ચન્દ્રનો જે અંશ કાર્ય વખતે અધિકાર કર્યો હોય તે અંશથી પ૫ માં અંશ શુક્ર કે ક્રૂરગ્રહ કરીને દુષિત હોય તો તે પરમજામિત્ર નામનો દોષ થાય છે. માટે તેનો ત્યાગ કરવો. પંચાવનમાં અંશથી ન્યૂનાધિક અંશે શુક્ર કે ક્રૂરગ્રહ હોય તો તે જામિત્ર નામનો જ દોષ થાય છે. પરંતુ પરમજામિત્ર દોષ થતો નથી અને જામિત્રદોષ અત્યંત દુષ્ટ નથી એવો તેમનો મત છે. (આ. સિ. વિ. ૫. શ્લો. ૨૯ ની ટીકા)
કર્તરી દોષના અપQાદ ૧. ભાર્ગવ મતે ? બે ક્રૂરગ્રહોની વચમાં જો લગ્ન રહ્યું હોય તો મૃત્યુ કરે છે અને જો ચન્દ્ર રહ્યો હોય તો તે રોગને હરે
છે પરંતુ બીજા સ્થાનમાં શુભ ગ્રહો રહ્યો હોય અથવા બારમા સ્થાનમાં ગુરૂ રહ્યો હોય તો કર્તરી થતો નથી એમ
ભાર્ગવ કહે છે. ૨. બાદરાયણ મતે : જ્યારે ત્રિકોણમાં કે કેન્દ્રમાં ગુરૂ રહ્યો હોય અને ત્રીજા તથા અગ્યારમાં સ્થાનમાં રવિ રહ્યો હોય
ત્યારે પણ કર્તરી થતો નથી એમ બાદરાયણ વ્યાસ કહે છે. ૩. વળી બીજું લગ્ન નહિ મળવાથી ક્રૂર કર્તરીનો ત્યાગ થઈ શકે તેમ ન હોય તો લગ્નની બન્ને બાજુના પંદર પંદર ત્રીશારોની
અંદર જો ક્રૂર ગ્રહો આવતાં હોય તો તે ફૂર કર્તરી અવશ્ય તજવા યોગ્ય છે. એ રીતે ચન્દ્રના વિષયમાં પણ જાણવું... (આ. સિ. વિ. ૫. શ્લો. ૨૩ ની ટીકા)
વેધ યંત્ર
|
ચંદ્ર
| - મંગળ
શનિ
બુધ ૨ -૫ ૪ - ૩
૩-૯
૩ - ૧૨
-
૧-૮
૩ - ૧૨
૧-૫ ૩-૯
૨-૧૨ પ-૪
૬-૧૨ ૧૦ -૪ ૧૧-૫
૬- ૧૨
૧૧-૪
|
છે
૧૧-૪
૪-૧૦
૭- ૨ ૧૦-૪
૮-૧ ૧૦- ૮ ૧૧-૧૨
૯-૧૦ ૧૧-૮
૧૧-૮
૮-૫ ૯-૧૧ ૧૧-૩ ૧૨-૬
૧) ગોચરથી શુભ એવો પણ ગ્રહ બીજા ગ્રહો વડે વિધાય તો અશુભ છે અને વામથી વિધાયેલા દુષ્ટગ્રહો પણ શુભ
થાય છે. ૨) ગોચરથી ૩ જા વિગેરે સ્થાનમાં રહેલાં સૂર્યને નવમાં વિગેરે સ્થાનમાં રહેલાં અન્ય સહવડે વેધ થાય છે અને નવમાં
વિગેરે સ્થાનમાં રહેલા સૂર્યને ૩ જા વિગેરે સ્થાનમાં રહેલા અન્ય ગ્રહો વડે પામવેધ થાય છે... ૩) વેધ થાય તો તે અશુભ છે અને વામવેધ થાય તો તે શુભ છે, રવિ અને શનિનો તથા ચન્દ્ર અને બુધનો પરસ્પર વેધ થતો નથી. વામ કે અનામવેધ જન્મરાશિથી જ ગણવો... (આ. સિ, વિ. ૨ પૃ. ૭૯-૮૦ શ્લો. ૪૧-૪૨-૪૩)
શુક્લપક્ષમાં ૨-૯-૫ મો ચન્દ્ર સારો. પરંતુ જન્મરાશિથી ક્રમે કરીને ૬-૮-૪ થા સ્થાનમાં રહેલો રહો ક્રમે કરીને ૨-૯-૫નો વેધ કરે છે. માટે શુક્લ પક્ષમાં ૨-૫-૯ મો ચન્દ્ર પણ પ્રતિકુળ થાય છે... (મુ. વિ. પૃ. ૧૪૩)
शुक्लपक्षे शुभचन्द्रो, द्वितीय नवपश्चमैः । रिपु मृत्यंबु संस्थै चेन्न विद्धो गगने चरैः ।।१।।
(૨૮)