________________
સામાન્ય રીતે શુભ કુંડલીઓ :
શુભ
સૂર્ય – લગ્નથી - ૩-૬-૧૦-૧૧ સ્થાને શુભ ચન્દ્ર - લગ્નથી - ૨-૭-૧૦-૧૧ સ્થાને શુભ મંગળ - લગ્નથી - ૩-૬-૧૧ સ્થાને શુભ બુધ - લગ્નથી
=
-
૧-૨-૩-૪-૫-૬-૭-૯-૧૦-૧૧ ૧-૨-૩-૪-૫-૭-૯-૧૦-૧૧
૧-૨-૩-૪-૫-૮-૯-૧૦-૧૧-૧૨
-
ગુરૂ - લગ્નથી
શુક્ર લગ્નથી
નિ - લગ્નથી - ૩-૬-૧૧
રાહુ - લગ્નથી – ૩-૬-૧૧ (નારચન્દ્રમત્તે ૯-૧૨) કેતુ - લગ્નથી - ૩-૬-૧૧
મધ્યમ
૨-૪-૫-૮-૯-૧૨
૩-૬-૪-૫-૯
૨-૪-૫-૯-૧૦-૧૨
૧૨
૬-૧૨
આ સિવાય બાકીના સ્થાનોમાં અધમ છે
.
૨-૪-૫-૮-૯-૧૦-૧૨ ૨-૫-૮-૯-૧૦-૧૨ ૨-૫-૮-૯-૧૦-૧૨
ઉદયપ્રભ સૂરિના મતે 1
સૌમ્યગ્રહો ત્રિકોણ (૫-૯) કેન્દ્ર (૧-૪-૭-૧૦) અને લાભ (૧૧)માં હોય અને સાતમા સિવાય કોઇપણ સ્થાનમાં શુક્ર હોય, તથા ૩-૬-૧૧ માં સ્થાનોમાં ક્રમ હોય તો કાર્ય કરનારાને લક્ષ્મી મળે છે અને પ્રતિષ્ઠા કરી હોય તન પ્રતિમાના સાનિધ્યમાં દેવતા રહે છે.
(૨૬)
૧) હરિભદ્રસૂરિ મ. ના મતે :
૬ : ભુવને સૂર્ય, ૨ જા ભુવને ચન્દ્ર, ૬ ભુવને મંગળ, ૧-૨-૩-૪-૫-૧૦ માં ભુવને બુધ, ૧-૨-૪-૫-૬-૭-૯-૧૦-૧૧ (૧૨) માં ભુવને ગુરૂ, ૪-૯-૧૦ માં ભુવને શુક્ર અને ૩-૬- ભુવને શનિ સારા છે. સર્વ ગ્રહો ૧૧ મે સારા છે અને ૧૨ મે અશુભ છે અથવા તો — મે
૨) ૧-૨-૪-૫-૯-૧૦ માં સ્થાને સૌમ્યગ્રહો, છઠ્ઠા સ્થાને કૂરચો, બીજે સ્થાને ચન્દ્ર અને અગ્યારમે સ્થાને સર્વગ્રહો શુભ છે. .
૩) પ્રતિષ્ટાચાર્યો, પ્રતિષ્ઠાયક શ્રાવક, શિષ્ય અને ગુરૂ વિગેરેના જન્મનો ક્રૂરસ્વામિ પણ કેન્દ્રમાં હોય તો શુભ છે કેન્દ્રસ્થાનો ખાલી ન હોય તો શુભ છે તથા ગુરૂ બુધ અને શુક્ર લગ્નમાં હોય તો શ્રેષ્ઠ છે.
કુંડલીમાં ગ્રહોની અપેક્ષાએ શ્રેષ્ઠતા
પાંચ બળવાન ગ્રહવાળું લગ્ન શ્રેષ્ઠ છે અથવા કેન્દ્ર અને ત્રિકોણમાં ગુરૂ અને શુક્ર હોય તો ચાર બળવાન ગ્રહોવાળું લગ્ન પણ સારું છે. લગ્નમાં ત્રણ સૌમ્યહો બળવાન હોય તો તે લગ્ન પણ શ્રેષ્ઠ છે. . .
તાત્કાલિક મૈત્રી
જન્મ અથવા પ્રમાદિ લગ્નમાં કોઈપણ સ્થાને ગ્રહ હોય તેનાથી ૨-૩-૪-૧૦-૧૧-૧૨ સ્થાનોમાં કોઇપણ બીજો ગ્રહ હોય. તો અન્યગ્રહ છે વિગેરે સ્થાનોમાં રહ્યો હાય ત્યાં સુધી મૈત્રી રાખે છે..