________________ લાહરી અનુસાર લગ્ન કાઢવાની રીત 1) ભારત, લંકા, નેપાળ અને ભૂતાન આ સૌનો સ્ટેન્ડ સમય એક જ છે. પાનું નં. 100 થી 107 સુધી ભારતના બધા મુખ્ય શહેરો A, B, C, D ના અનુક્રમ પ્રમાણે આપેલા છે. તે નગરની સામે પ્રાંતના નામ આપેલા છે. અક્ષાંશ રેખાંશ રેખાંજોર અને રેખાંતર ઉપરના સંસ્કાર આ ચાર ખાના છે. પ્રથમ : ગામનું નામ લખી અક્ષાંશ, રેખાંશ, રેખાતર અને રેખાંતર સંસ્કાર આ ચાર બાબતો લખવી. ઉદા. નાસિક (મહારાષ્ટ્ર) અક્ષાંશ 20, 2, રેખાંશ 73, પ, રેખાંતર 34 મિ - 40 સે અને રેખાંતર સંરકાર છે, 10 મેં પછી ઈષ્ટ તારિખ લખવી, પાનું નં ર અને 3 ઉપર ઇષ્ટ મહિનાના ઈષ્ટ તારિખનો સાંપત્તિ સમય આપવામાં આવેલ એ પાનું નં 4 ઉપર જ વરસનો સાંપતિક સમય આપવામાં આવેલ છે. ઉદા. 3/10/93 બપોર 1 ક - 15 મિ. પાનું નં 2 પ્રમાણે 3/10 નો સાંપત્તિક સમય 12/46/01 છે અને પાનું નં. 4 પ્રમાણે 93 સાલનો સાંપરિક સમય 0 ૦૧/પર છે આ બન્ને ની બેરીજ કરતા 12/7/53 આ ઈષ્ટ તારિખનો સાંપરિક સમય થયો હવે લાહીર રીતિ પ્રમાણે 12 કલાક પછી અને બપોરે 12 કલાકની અંદર એમ બે પ્રકારે ગણિત કરવું પડે છે. આપનો ઇષ્ટ સમય 16 - 15 મિ. બપોરે 12 કલાક પછીનો હોવાથી નીચે પ્રમાણે ગણિત કરવું. 115 00 હવે પાન નં. 5 ઉપર કલાક ઉપર સંસ્કાર છે. 34/40 રેખાંતર ત્યાં 42 મિ. ઉપર + 7 સેકન્ડ છે તે ઉમેરવા. 0/40/ 20 પછી સાંપત્તિક સમયમાં ઈઝ સમય આવેલો ઉમેરવો 0/40/27 ૧૨/૭/પ૩ 13/28/ 20 હવે આવેલી સાંપરિક સમય ઇષ્ટ અક્ષાંક્ષ ઉપર લેવા + 6 રેખાંતર સંસ્કાર પાન નં. 31 અનુસાર 13 28/ 26 તદનુસાર : 8/19/6 + 7 કલા (25 સેકન્ડની) 8/19/13 46 પાનું નં 6 પ્રમાણે આવેલ અયનાંશ ૮/૧૮/ર૭ સ્પષ્ટ લગ્ન આવ્યું જો ઈઝ સમય બપોરે 12 કલાક પહેલા હોય તો સ્ટાન્ડે ટાઈમ રેખાતર. જે સમય આવે તો 12 કલાકમાંથી બાદ કરવો પછી જે સમય આવે એની ઉપર સમય સંસ્કાર પાનું નં. 5 પ્રમાણે કરવો. આવેલ સમય સાંપત્તિક સમયમાંથી બાદ કરવો. હવે જો સાંપત્તિક સમય ઓછો હોય તો તેમાં 24 કલાક ઉમેરી જે સમય આવે તે ઈષ્ટ અક્ષાંશ ઉપર જેવું બાકી બધુ પૂર્વવત જાણવું. (1) બપોરે 12 થી રાત્રે 12 6 = + કરવું રાત્રે 12 થી બપોરે 12 ક = - કરવું (108)