________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૪૦
કાવ્ય ગ્રંથ
તિલકમગ્નરી ભાગ-૩
: દ્રવ્ય સહાયક:
પૂજ્ય શાસનસમ્રાટુ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.ના સમુદાયના
પરમવિદૂષી પૂજ્ય સાધ્વીશ્રી ચારિત્રશ્રીજી મહારાજના શિષ્યા પૂજ્ય શ્રી હેમલતાશ્રીજી મહારાજના શિષ્યા
પૂજ્ય શ્રી સુવિદિતાશ્રીજી મહારાજની પ્રેરણાથી શ્રીમતી સુ. ચી. જૈન પૌષધશાળા (ચિંતામણી સોસાયટી)ની
સાબરમતી, અમદાવાદનાં બહેનો જ્ઞાનખાતામાંથી
સંયોજક
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૬ ઈ.સ. ૨૦૧૦
"Aho Shrutgyanam