________________
સભાના નિયમે. ૧. સવાની રણમમાં જતોમાંના અર ગૃહસ્થાને નામે રહેશે. ૨. તારી એ થી નાણાં ઉપાડી શકાશે. ૩. કાર્યકમળ એક અરર અને બે મેક્રેટરીએ રાખવામાં આવશે. ૪. ફંડનો હિસાબ સેક્રેટરી તરફથી કમીટીમાં પાસ કરાવવામાં આવશે. ૫. વ્યવસ્થાપક કમીટીની નિમણુંક ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે.
અને પછીથી ફરીથી નિમણુંક કરવામાં આવશે. ૬. સંસ્થાની ઓફીસ સુરતમાં રહેશે. 1. ટ્રેઝરર તરીકે શેઠ નવલચંદ ખીમચંદ કામ કરશે. અને તેઓ તરફથી
નાણાની પહોંચ આપવામાં આવશે અને સેક્રેટરી નાણું વસુલ કરશે અને પહોંચ આપશે. સેક્રેટરી તરીકે કેશરીચંદ હીરાચંદ, નેમચંદ મોતીચંદની નિમણુંક
કરવામાં આવી છે. ૯. ત્રણ વર્ષ માટે કમીટીમાં નીચેના સહસ્થની નિમણુંક થઇ છે.
૧ શેઠ નવલચંદ ખીમચંદ ટ્રેઝરર-ગોપીપુરા ૨ શેઠ બાલુભાઈ ખીમચંદ કલ્યાણચંદ-ગોપીપુરા ૩ શેઠ હીરાચંદ ચુનીલાલ દાલીઆ-ગોપીપુરા - ૪ શેઠ છગનલાલ ધનજીભાઈ સગરામપુરા
૫ શેઠ ચુનીલાલ કલાચંદ નવાપુરા ૬ શેઠ ચંદુભાઈ નગીનચંદ કપુરચંદ હરીપુરા ૭ શેઠ હરજીવનદાસ ગોમાજી નવાપુરા ૮ શેઠ બાલુભાઇ ઉત્તમચંદ વડાચૌટા ૮ શેઠ ચંદુલાલ છગનલાલ છાપરીયા શેરી ૧૦ શેઠ કેશરીચંદ હીરાચંદ સેક્રેટરી ગોપીપુરા ૧૧ શેઠ નેમચંદ મેતીચંદ = '
એ પ્રમાણે અગીયાર ગૃહસ્થોની કાર્યવાહક કમીટી રહેશે. આ સભાની શુભ શરૂઆત તરીકે આચાર્ય મહારાજ શ્રા વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ તરફથી અમૂલ્ય પ્રકાશન કરવાને સંસ્થાને સોંપવામાં આવ્યા છે. તે વૃદ્ધિ નેમિ અમૃત ગ્રન્થમાલા' તરીકે પ્રગટ કરવામાં આવશે,