________________
(૧૨) पूर्व द्वयंशे करालं मधुकृतकदलीनालिकेराम्बुमाषव्यूषं वाक्षाकषायस्तनजलधिगुलफलाम्भांसि चैवम् ॥ वृद्धारन्यंशक्रमेण स्फुटशशिधवलं चूर्णयुक्तं शतांश, पिष्टं सर्वं यथावद् भवति परसुधावज्रलेपस्तथैव ॥७६।। चतुस्त्रिद्वयमासान्तं मृष्टिकायुक्तिमर्दिता ॥ श्रेष्ठमध्योत्तमा ज्ञेया सुधा सौधादिबन्धिनी ॥७७॥
કરાલ બે ભાગ તથા મધ, કેળા, નારીયેરનું પાણી અને અડદનો વ્યષ, બહેડાન કાઢે, સ્તન, સમુદ્ર, ગોળ અને ત્રિફળાનું પાણી, એ દરેક ત્રણથી આરંભી એકેક ભાગ વધારી લેવા અને દશ ભાગ ચુર્ણ મેળવી સર્વનું ખૂબ મર્દન કરવાથી શ્રેષ્ઠ વાલેય જે ને તૈયાર થાય છે. ૭૬.
આ તૈયાર થયેલા ચનાને ચાર, ત્રણ અને બે માસ પર્યત મુઠીઓ દ્વારા મર્દન કરવામાં આવે તો કમે શ્રેષ્ઠ, મધ્યમ અને ઉત્તમ ચૂને બને છે. ૭૭.
[ શુક્ત– શુદ્ધ માટીના વાસણમાં ગોળ, મધ અને કાંજી; એ ત્રણેને એકઠાં કરી ડાંગેરની કોઠીમાં ત્રણ રાત્રિ દિવસ રાખી મુકવામાં આવે તેને શુક્ત કહે છે.
યુષ - મગ વગેરે બેદળ દ્રવ્યને અઢારગણા પાણીમાં દાળ મળી જતાં સુધી સીઝવી પીવા જેવા કરતાં કંઈક ઘાડા પાકને યુષ કહે છે.]
- વાસ્તુશાસ્ત્રાવતાર. न कोपि कस्यचित्कर्ता कल्पे कल्पान्तरान्तरे ॥ वेदवच्च समुद्धर्ता विश्वकर्मा युगे युगे ॥७८॥ ऋषिभिर्वास्तुशास्त्रश्च मन्वादिभिः प्रकाशितम् ॥ मृष्ट्यादौ ब्रह्मणा सार्द्धमाकाशात्कथितं पुरा ॥७९॥ ब्रह्मणस्तु मुनयः सर्वे प्राप्ता वै विश्वकर्मणः ॥ पुनश्च तपसां कृत्वा आत्मज्ञा ऋषिसत्तमाः ॥८॥
આ ક૯૫ તથા ક૯પાન્તરમાં વાસ્તુશાસ્ત્રને કર્તા બીજે કઈ નથી પરંતુ વેદની માફક પ્રત્યેક યુગમાં વિશ્વકર્માજ વાસ્તુશાસ્ત્રના ઉદ્ધાર કર્યા છે. મનુ વગેરે ઋષિઓ દ્વારા વાસ્તુશાસ્ત્ર પ્રકાશમાં આવ્યું. પહેલાં સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા સાથે આકાશમાંથી આ શાસ્ત્રને ઉપદેશ થયેલ છે અને બ્રહ્મા તથા વિશ્વકર્મા પાસેથી તપે કરી આત્મજ્ઞ કષિમુનિઓએ પ્રાપ્ત કરેલું છે. ૭૮, ૭૯ ૮૦.