________________
પાક
ચતુર્દશ રન ] . જ્યોતિર્મુહૂર્ત લક્ષણાધિકાર
ભદ્રા સંબંધમાં વિશેષ. एकादश्यां चतुर्थाश्च शुक्ले भद्रा परे दले ॥ अष्टम्यां पौर्णिमायाश्च भद्रा पूर्वदले स्मृता ॥७८॥ तृतीयायां दशम्याञ्च कृष्णपक्षे परे दले ॥
सप्तम्याञ्च चतुर्दश्यां भद्रा पूर्वदले भवेत् ॥७९॥ શુકલ પક્ષની અગિયારસ તથા થના જ તિથિના ઉત્તરાર્ધ એટલે બીજા ભાગમાં ભદ્રા રહે છે, અને શુકલ પક્ષની આઠમ તથા પૂર્ણિમાના દિવસે તિથિના પૂર્વાર્ધ એટલે પહેલા ભાગમાં ભદ્રા રહે છે અને કૃષ્ણ પક્ષના ત્રીજ તથા દશમના દિવસે ઉત્તરાર્ધ ભાગમાં તથા કૃષ્ણ પક્ષની સાતમ તેમજ થના દિવસે પૂર્વાર્ધમાં ભદ્રા હોય છે. ૭૮, ૭૯.
ભદ્રાનું અંગ વિભાગનું ફળ. पश्चनाड्यो मुखे चैका कण्ठे तु हृदये दश ॥ पञ्च नाभौ कटौ षट् च विष्टेः पुच्छं घटित्रयम् ॥८॥ कार्यनाशो मृतिर्लक्षम्या नाशो बुद्धेहतिः कलिः॥ ज्ञेयं क्रमात्फलं विष्टेरिदमङ्गसमुद्भवम् ॥
कार्येऽत्यावश्यके विष्टेर्मुखमात्रं परित्यजेत् ॥८१॥ પાંચ (૫) ઘડી મુખમાં, એક (૧) કંઠમાં, દશ (૧૦) હદયમાં, પાંચ (૫) નાભિમાં, છ (૬) કટિ (કેડ)માં અને ત્રણ (૩) પૂછડામાં એવી રીતે ત્રીસ (૩૦) ઘડિ એના વિભાગથી ભદ્રાનાં છ અંગે સમજવાં તથા કાર્યનાશ, મૃત્યુ, લક્ષ્મીનાશ, બુદ્ધિનાશ, કલેશ અને ય; આ પ્રમાણે અનુક્રમે ભદ્રાનાં છએ અંગેનાં કઈ જાણવાં. પરંતુ જે અતિ આવશ્યક કાર્ય હોય તે ભદ્રાનું મુખમાત્ર ત્યાગવું. ૮૦,૮૧.
કલ્યાણ ભદ્રા. કુર વત્સ! ' મા સો સોજો ઉત્તે .
कल्याणी नाम सा प्रोक्ता सर्वकार्याणि साधयेत् ।।८२॥
હે વત્સ ! દેવ નક્ષત્રમાં સેમ, બુધ, શુક્ર અને ગુરૂવારે જે ભદ્રા આવે છે તેને કલ્યાણી ભદ્રા કહી છે અને તે સર્વ કાર્યોને સાધનારી છે. ૮૨.
ભદ્રાના દેને અપવાદ. तिथेः पूर्वार्धजा रात्री दिने भद्रा परार्द्धजा ॥ भद्रा दोषो न तत्र स्यात् कार्येऽत्यावश्यके सति ॥८३॥