________________
ત્રદશ રત્ન ]
પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર.
પ૨૧
દક્ષિણ દિશા, અર્ધચંદ્ર કુંડ.
-
1
-
-
-
• -
-
-
.
.
. .
-
-
૪ વિકેણ અને ૫ વલ કુંડ. વ-જં પુરતો નિપર = પુનઃ ચતુર્થોરા, चिह्नेषु त्रिषु सूत्रदानत इदं स्यात्त्र्यत्रि कष्टोज्झितम् ॥ विश्वांशैः स्वजिनांशकेन सहितैः क्षेत्रे जिनांशे कृते, व्यासार्धन मितेन मंडलमिदं स्याद् वृत्तसंज्ञं शुभम् ॥३१॥
ચોરસ ક્ષેત્રમાં ત્રણ ભાગ કરી તેમને એક ભાગ આગળ વધારી ચિન્હ કરવું. તેવી જ રીતે ચિરસ ક્ષેત્રના ચાર ભાગ કરી બન્ને બાજુએ એક એક ભાગ વધારી ચિન્હ કરવું. અને પછી તે ત્રણે ચિહેમાં સૂત્ર છેડવું. તેથી સરલ રીતે ત્રિકેણુ કુંડ સિદ્ધ થશે.
ચોરસ ક્ષેત્રમાં ૨૪ ભાગ કરવા. અને તેમાંના ૧૩ ભાગે લઈ તેમાં ચોવીસ (૨૪) ભાગ કરવા તથા તેમને એક ભાગ તેરમાં મેળવી તેર ભાગ વધારવા અને વ્યાસના અર્ધા માને કંપાસ ફેરવે. એટલે વૃત્ત નામને શુભ કુંડ તૈયાર થશે. ૩૧.