________________
દ્વાદશ રત્ન ] જિન પ્રતિમા સ્વરૂપ લક્ષણાધિકાર.
પદ્મપ્રભુ રક્ત વર્ણના. વાસુપૂજ્ય પ વર્ણના, ચન્દ્રપ્રભુ ચંદ્રના સમાન - કાંતિવાળા, નેમિનાથ નીલ વર્ણના, તેમજ મલિનાથ તથા પાર્શ્વનાથ પણ નીલ વર્ણવાળા કહેલા છે અને શેષ જિન દેવતાઓ સુવર્ણના જેવી કાંતિવાળા જાણવા. આ પ્રમાણે સંક્ષેપમાં વર્ણસ્વરૂપ જાણવું. ૫, ૬.
લંછન.
वृषो गजोऽश्वप्लवगौ क्रौञ्चोऽजस्वस्तिको शशी ॥ मकरः श्रीवत्सः शृङ्गी महिषः शूकरस्तथा ॥७॥ श्येनो वज्रमृगच्छागा नंद्यावतों घटोऽपि च ॥
कूर्मो नीलोत्पलं शङ्खो फणी सिंहोऽर्हतां ध्वजाः ॥८॥ (૧) વૃષ, (૨) હાથી, (૩) અશ્વ, (૪) વાંદરો, (૫) ચ પક્ષી, (૬) પદ્મ, (૭) સ્વસ્તિક, (૮) ચંદ્રમા, (૯) મગર, (૧૦) શ્રીવત્સ, (૧૧) ડા, (૧૨) પાડે, (૧૩) સૂવર, (૧૪) યેન (બાજ), (૧૫) વજ, (૧૬) મૃગ, (૧૭) બકરે, (૧૮) નંદ્યાવર્ત, (૧૯) ઘડે, (૨૦) કૂર્મ, (૨૧) નીલ કમલ, (૨૨) શંખ, (૨૩) સર્પ અને (ર૪) સિંહ; એ અનુક્રમે અહંન દેવતાઓના ધ્વજ (લંછન ) જાણવા. ૭, ૮.
જન્મ નક્ષત્ર.
उत्तराषाढरोहिण्यो मृगशीर्षपुनर्वसू ॥ मघा चित्रा विशाखा चाऽनुराधा मूलमेव च ॥९॥ पूर्वाषाढा श्रुतिश्चैव शततारोत्तरापदे ॥ रेवती पुष्यभरण्यौ कृत्तिका रेवती क्रमात् ॥१०॥ अश्विनी श्रवणाश्चिन्यौ तथा चित्रा विशारिखका ॥
उत्तराफाल्गुनी चेति जिनानां जन्मभानि वै ॥११॥ (૧) ઉત્તરાષાઢા, (૨) રહિણ, (૩) મૃગશીર્ષ, (૪) પુનર્વસુ, (૫) મઘા, (૬) ચિત્રા, (૭) વિશાખા, (૮) અનુરાધા, (૯) મૂલ, (૧૦) પૂર્વાષાઢા, (૧૧) શ્રવણ, (૧૨) શતભિષા, (૧૩) ઉત્તરા ભાદ્રપદ, (૧૪) રેવતી, (૧૫) પુષ્ય, (૧૬) ભરણું, (૧૭) કૃત્તિકા, (૧૮ રેવતી, (૧૯) અશ્વિની, (૨૦) શ્રવણ, (૨૧) અશ્વિની, (૨૨) ચિત્રા, (૨૩) વિશાખા અને (૨૪) ઉત્તરાફાલ્ગની આ ચાવીસ નક્ષત્ર અનુક્રમે જિન દેવતાએનાં જન્મનક્ષત્ર જાણવાં, ૯, ૧૦, ૧૧.