________________
७२ શિલ્પ રત્નાકર
[ शभ रत्न मध्ये प्रासादकस्थानमष्टभागन्तु कल्पयेत् ॥
तदूधै शिखरं कार्यं सर्वलक्षणसंयुतम् ॥२१८॥ મધ્ય પ્રાસાદનું તલમાન આઠ ભાગનું કરવું અને તેના ઉપર સર્વ લક્ષણ યુક્ત શિખર કરવું. ૨૧૮.
क्रमत्रयं तु कोणे स्यात् श्रीवत्सत्रयकल्पना ॥ . चानुगे शृङ्गयुग्मन्तु तदूधै तिलकं न्यसेत् ॥२१९।। नंदिकातिलकं युग्मं कोणस्य वामदक्षिणे ॥ भद्रे च रथिका कार्या झुरुत्रयसमन्विता ॥२२०॥ नंदिकातिलकं युग्ममूर्चे प्रत्यंगकं न्यसेत् ॥
ऊर्वे च मंजरी कार्या यावदूर्वा च षट्पदा ॥२२१॥ કેણ ઉપર અનુક્રમે ત્રણ શ્રીવત્સ શૃંગ ચઢાવવાં. બંને પઢરાઓએ બે બે ઈંગ અને એક એક તિલક ચઢાવવું. કેશુના વામદક્ષિણ ભાગે રહેલી નંદિકાએ બે તિલક
কথাম
(२०)नविनासा.
विशति भे३. ४३.५७, तिस ४०.