________________
૨૮૪
શિલ્પ રત્નાકર
સિમમ રન
અને મરણ બાદ શિવપુરીમાં જાય છે. ૭૮, ૭૦, ૮૦, ૮૧, ૮૨, ૮૩, ૮૪, ૮૫, ૮૬. ઈતિશ્રી વિજયતિલક પ્રાસાદ, ભાગ ૧૨, ઈડક ૧૮૯, તિલક ૨૦, પ્રાસાદ ૨૪ મે.
રોલેક્યતિલક પ્રાસાદ પચવિંશતિ-૧૦ વિભકિત. शृणु वत्स प्रवक्ष्यामि त्रैलोक्यतिलकं वरम् ॥ चतुरस्रीकृते क्षेत्रे द्वात्रिंशपदभाजिते ॥८७॥ कर्णान्तं गर्भपर्यन्तं विभागानां सुनिश्चयम् ॥ भद्रन्तु रसभागश्च युगभागश्च निर्गमः ॥८॥ नंदिका चन्द्रभागा च विस्तरे निर्गमे समा ॥ प्रतिरथं वेदभागं निर्गमे च तथैव हि ॥८९॥ कोणिकेन्दुभागा च निर्गमे चेन्दुभागिका ॥ कोणं तु युगभागञ्च स्थापयेच्च चतुर्दिशि ॥१०॥ पीठोपरि च संस्थाप्यं भद्रं गवाक्षभूषितम् ॥ मत्तवारणसंयुक्तमीलिकावलणैर्युतम् ॥११॥ ईदृशं कारयेद्यस्य भद्रं प्रासादभूषणम् ॥
तलमानं समाख्यातमूर्ध्वमानश्च कथ्यते ॥९॥
શ્રી વિશ્વકર્મા કહે છે હે વત્સ ! સાંભળ, હવે હું શ્રેષ્ઠ કૈલેયતિલકનું લક્ષણ કહું છું. ચિરસ ક્ષેત્રમાં બત્રીસ ભાગ કરવા અને તેમાં કર્ણથી ગર્ભ સુધીના ભાગેને જે નિશ્ચય થયેલ છે તે સાંભળ. અધું ભદ્ર છ ભાગનું કરવું અને નીકારે ચાર ભાગ રાખવું. એક ભાગની નદી સમદલ કરવી. ચાર ભાગને પરે સમદલ કરે અર્થાતુ પહોળો તેમજ નીકળતે સરખે રાખવે. કણિકા એક ભાગની સરખી કરવી તથા કર્ણ ચાર ભાગને સર કરે. આ બધું પીઠ ઉપર રચી ભદ્ર કરવું તે ગેબથી યુક્ત કરવું અને તેને મત્તવારણ એટલે કઠેડે કરો. તેને ઇલિકાના વલણેથી યુક્ત કરે અર્થાત્ તેરણયુક્ત બે ખંભે કરવા. પ્રાસાદના ભૂષણ રૂપ ભદ્રને આવી રીતે સુશોભિત બનાવવું. આ પ્રમાણે તલમાન કહી હવે ઉપરનું માન કહું છું. ૮૭, ૮૮, ૮૯ ૯૦, ૯૧, ૯૨.
केशरी सर्वतोभद्रो नंदनश्च तृतीयकः ॥ अनुक्रमेण संस्थाप्यः कोणमध्ये व्यवस्थितः ॥१३॥