SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ શિલ્પ રત્નાકર ભૂતિલક પ્રાસાદ સપ્તમ-૩ વિભક્તિ. [ સક્ષમ રત્ન चतुरस्रीकृते क्षेत्रे दशधा भाजिते पुनः ॥ कोणं भागद्वयं कार्य सार्धभागेन चानुगम् ॥ शाला च सार्धभागेन निर्गमं च पदोनकम् ||२०|| ચોરસ ક્ષેત્રના દશ ભાગ કરવા અને તેમાં બે ભાગના કણ, દોઢ ભાગને પઢો અને દોઢ ભાગનુ અધુ ભદ્ર કરવુ.ભદ્ર નીકારે નીકળતુ પોણા ભાગનું કરવું, ૨૦. प्रथम पंक्तिकोणेषु शृङ्गं तत्र नियोजयेत् ॥ तोपरि तिलकं तु र्ध्वरेखाः प्रकीर्तिताः ॥२१॥ अनुगे च चतुर्दिक्षु शृङ्गमेकं नियोजयेत् ॥ तस्योर्ध्व तिलकं चैव प्रत्यंगं वामदक्षिणे ||२२|| भद्रे शृङ्गद्वयं प्रोक्तं दिशासु स्थापयेद्बुधः ॥ द्वादशतिकान्येव ह्यूनविंशाण्डकानि च ॥ भूतिलकः समाख्यातः सर्वकामार्थसाधनः ॥२३॥ કની પહેલી પ`ક્તિએ શૃંગ તથા તિલક કરવાં. પહેરે પણ શૃંગ તથા તિલક કરવાં અને ડાબે જમણે અંગે પ્રત્યગ કરવાં. ભદ્રે એ શૃંગ ચઢાવવાં. આ રીતે ચારે દિશામાં રચના કરવી. આર તિલક તથા એગણીસ ઇંડક વાળે! ભૂતિલક નામના આ પ્રાસાદ જાણવા અને તે સર્વ કામ તેમજ અર્થને સાધનારે છે. ૨૧, ૨૨, ૨૩. ઇતિશ્રી ભૂતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઈંડક ૨૯, તિલક ૧૨, પ્રાસાદ ૭ મા. રભાતિલક પ્રાસાદ અષ્ટમ-દ્વિતીય ભેદ. कर्णे शृङ्गद्वयं कार्यं तिलकञ्च तथानुगे । अष्टभिस्तिलकैर्युक्तत्रयस्त्रिंशद्भिरण्डकैः ॥ रंभातिलकनामा च कर्तव्यः शांतिमिच्छता ||२४|| ઉપર પ્રમાણેના તલમાં કણે એ શૃંગ કરવાં અને પઢરે તિલક ચઢાવવું. આઠ તિલક અને તેત્રીસ ઇંડકવાળા આ ભાતિલક નામના પ્રાસાદ જાણવા અને શાંતિની ઇચ્છાવાળા પુરૂષે આ પ્રાસાદ કરવે!. ૨૪. ઇતિશ્રી રભાતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઇડક ૩૩, તિલક ૮, પ્રાસાદ ૮ મે.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy