________________
૨૬૬
શિલ્પ રત્નાકર
[ સંસેમ રત્ન શ્રી તિલક પ્રાસાદ ચતુર્થ-દ્વિતીય ભેદ. कर्णे शृङ्गं प्रदातव्यं तदूधै तिलकं न्यसेत् ॥ भद्रे सिंहस्तथा कार्यः पश्चाण्डकविभूषितः ॥
श्रीतिलकः समाख्यातः कर्तृशांतिश्रियावहः ॥१७॥ ઉપર પ્રમાણે તલમાન કરી વધારેમાં કણે શગ અને તિલક કરવા તથા ભદ્ર સિંહ કરવા. પાંચ ઇંડક વડે શેભાયમાન થયેલે શ્રીતિલક નામનો આ પ્રાસાદ કર્તાને શાંતિ અને લક્ષમી આપે છે. ૧૭. ઈતિશ્રી શ્રી તિલક પ્રાસાદ, ભાગ ૮, ઇડક પ, તિલક ૪, પ્રાસાદ ૪ થે.
હરિતિલક પ્રાસાદ પંચમ-તૃતીય ભેદ. भद्रे शृङ्गं प्रदातव्यं चतुर्दिक्षु व्यवस्थितम् ॥ नवाण्डकसमायुक्तश्चतुर्भिस्तिलकैर्युतः ॥
हरितिलकसंज्ञो वै सिद्धकिन्नरसेवितः ॥१८॥
આઠ ભાગના ચેરસ ક્ષેત્રમાં પૂર્વ પ્રમાણે તલમાન કરવું. વિશેષમાં ભદ્ર એક ઉરૂગ ચઢાવવું. નવ દંડક તથા ચાર તિલકે વડે શોભિત આ હરિતિલક પ્રાસાદ સિદ્ધ તેમજ કિન્નરેથી લેવાયેલ છે. ૧૮. ઈતિશ્રી હરિતિલક પ્રાસાદ, ભાગ ૮, ઈડક ૯, તિલક ૪, પ્રાસાદ પ મે.
લક્ષ્મીતિલક પ્રાસાદ ધષ્ઠ-ચતુર્થ ભેદ. भद्रे शृङ्गं द्वितीयश्च रथिकां स्थापयेत्तथा । चत्वारि तिलकान्येव ह्यण्डकानि त्रयोदश ॥
लक्ष्मीतिलकनामोऽयं श्रियः प्रीत्यर्थहेतवे ॥१९॥ ક્ષેત્રમાન ઉપર પ્રમાણે કરી ભદ્ર બીજું વધારે એક ઈંગ ચઢાવવું અને દોઢિયે કર. તેર ઇડકો અને ચાર તિલકે વાળ લહમીતિલક નામને આ પ્રાસાદ લક્ષ્મીની પ્રસન્નતાને વધારનારે જાણ. ૧૯.
ઇતિશ્રી લમીતિલક પ્રાસાદ, ભાગ ૮, ઈડક ૧૩, તિલક ૪, પ્રાસાદ દો.