________________
૨૪૨ શિલ્ય રત્નાકર
[५४ २न याह्यपंक्तिः सदा स्थाप्या यतश्च शिखरं शृणु ॥ शिखरे प्रथमे पट्टे शृङ्गं शृङ्गं नियोजयेत् ॥१२॥ तथा द्वितीयपादेषु युपाङ्गं वामदक्षिणे ॥
भद्रे शृगनयं कार्य रथिकाच नियोजयेत् ॥१३॥ ઉપર પ્રમાણે બાહ્ય પક્તિ સ્થાપવી. હવે શિખરના ભાગે સાંભળ. શિખરની પ્રથમ પંક્તિ તથા દ્વિતીય પંક્તિ એકએક શૃંગની કરવી અને કર્ણ તેમજ પ્રતિકર્ણની વામદક્ષિણે અર્થાત્ બીજી નંદિકાએ ઉપાંગ-પ્રત્યંગ ચઢાવવું. ભદ્ર ત્રણ ઉરૂઈંગ અને એક દેઢિયે કરે. ૯૨, ૯૩.
रेखाणाश्चैव विस्तारः कार्यो विस्तारमानतः ॥
अण्डकैरेकषष्टिभिः प्रासादो भूधरो मतः ॥१४॥ પ્રથમ કહેલા વિસ્તારમાને નમણની રેખાને વિસ્તાર કરે. એકસઠ ઇડ કેથી શોભાયમાન આ ભૂધર નામને પ્રાસાદ જાણ. ૪. ઇતિશ્રી ભૂધર પ્રાસાદ, તુલભાગ ૧૬, ઇંડક ૬૧, પંચદશ પ્રાસાદ ૧૫.
રત્નકૂટ પ્રાસાદ છેડશ-૬ વિભક્તિ. अथातः संप्रवक्ष्यामि रत्नकूटस्य लक्षणम् ॥
चतुरस्त्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते ॥१५॥ હવે રત્નકૂટ પ્રાસાદનું લક્ષણ કહું છું તે સાંભળ. સમરસ ક્ષેત્રમાં અઢાર ભાગ
४२वा.८५.
भद्रं भागद्वयं कार्य निर्गमे भागिकं तथा ॥ नंदिकाभागमेकेन विस्तरे निर्गमेऽपि वा ॥९॥ द्वितीया तत्समा प्रोक्ता प्रतिकर्ण द्विभागिकम् ॥ समदलं प्रकर्तव्यं नंदिकाभागमेव च ॥९७॥ विस्तरे निर्गमे कुर्यात् कोणं भागद्वयं तथा ॥
एतच्च स्थापयेत्प्राज्ञो दिशासु विदिशासु च ॥९८॥ ભદ્રાઈ ભાગ છે અને નકારે ભાગ એક, નજદિક ભાગ એક તથા નકારે પણ એક ભાગ, બીજી નદિકા સમદલ ભાગ એક, પ્રતિકર્ણ ભાગ એ સમદલ, ત્રીજી નદિકા