________________
२33
५४ रन] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર.
२33 હિમવાનું પ્રાસાદ નવમ-તૃતીય ભેદ. चतुरस्त्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते ॥ शाला भागद्वया कार्या भागैकेन च नंदिका ॥५२।। चानुग द्वयभागश्च तत्प्रमाणञ्च कोणकम् ॥
भागैकं निर्गमे भद्रं भागैकेन च नंदिका ॥५३॥ ચોરસ ક્ષેત્રમાં ચૌદ ભાગ કરી અડધું ભદ્ર ભાગ બે, નંદિકા ભાગ એક, પઢો ભાગ બે અને કોણ ભાગ બેન કરે. ભદ્ર તથા નંદિકા નકારે એકએક ભાગની કરવી. પર, ૫૩.
भागिकश्चानुगं ज्ञेयं चतुर्दिक्षु व्यवस्थितम् ॥ त्रिशृंगं रथिका भद्रे नंदिकाशृंगमेव च ॥५४॥ प्रतिकणे च कर्तव्यं शृङ्गमेकं तथोपरि ॥ चानुगे तिलकं ज्ञेयं कर्णे शृङ्गद्वयं तथा ॥५५॥ तदूर्चे तिलकं कार्यं शोभनं लक्षणान्वितम् ॥
रेग्बाविस्तारमानञ्च चतुष्पष्टिपदैर्मतम् ॥५६॥ પઢરે નકારે એક ભાગ કરો. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ભદ્રે દોઢિયે અને ત્રણ ઉરૂઈંગ, નાદિકાએ એકએક શૃંગ, પ્રતિકણે એક ઈંગ તથા તિલક, કણે બે ઈંગ અને સુશોભિત એક તિલક કરવું તેમજ નમણની રેખાઓનું विस्तारमान योस भागे ४२. ५४, ५५, ५६.
हिमवांश्च सदा पूज्यः सप्तत्रिंशाण्डकैर्युतः ॥
तिलकैश्चैव कर्तव्यः सूर्यालङ्कारभूषितैः ॥५७॥
સાડત્રીસ ઈકે તથા બાર તિલકથી સંયુકત હિમવાનું પ્રાસાદ કરે તે સદા ५वा योग्य.छ. ५७. ઇતિશ્રી હિમવાનું પ્રાસાદ, સુલ ભાગ ૧૪, ઈડક ૩૭, તિલક ૧ર, નવમ પ્રાસાદ ૯.
मट पासा शम-न्यतु ह. हेमकूटश्च कर्तव्यः प्रासादः शुभलक्षणः ॥
चतुरस्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते ॥५८॥ શુભ લક્ષણ હેમકૂટ પ્રાસાદ કરે ને ચોરસ ક્ષેત્રમાં ચૌદ ભાગ કરવા. ૫૮.
30