________________
२३१
પણ રત્ન | કેશરા પ્રાસાદ લક્ષણાધિકાર. २३१
रेखाणाश्चैव विस्तारं चतुष्पष्टिविभागकैः॥
चतुर्विशतितिलकैरेकोनत्रिंशदण्डकैः ॥४५॥ શિખરના નમણની રેખાઓને વિસ્તાર ચોસઠ ભાગે કરે. વીસ તિલક અને ઓગણત્રીસ ઈડકવાળે શ્રીવત્સ પ્રાસાદ જાણુ. ૪૫. ઇતિશ્રી શ્રીવત્સ પ્રાસાદ, સુલ ભાગ ૧૪, ઈડક ર૯, તિલક ૨૪, સપ્તમ પ્રાસાદ ૭.
અમૃદ્ભવ પ્રાસાદ અષ્ટમ-દ્વિતીય ભેદ. चतुरस्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते ॥ शाला भागद्वया कार्या भागैकेन च नंदिका ॥४६॥ प्रतिकर्ण द्विभागं तु कोणश्चैव द्विभागिकम् ॥
निर्गमे चानुगं वत्स द्विभागं तत्र कल्पयेत् ॥४७॥ ચિરસ ક્ષેત્રમાં ચૌદ ભાગ કરી અડધું ભદ્ર ભાગ છે, નંદિકા ભાગ એક, પ્રતિકર્ણ ભાગ છે અને કેશુભાગ બેને કરે તથા નકારે પઢરે બે ભાગને કરે. ૪૬, ૪૭.
नंदिकाभागमेकेन निर्गमेऽपि तथैव च ॥ भद्रे च रथिका कार्या शृङ्गनयसमन्विता ॥४८॥ नंदिका चैव विज्ञेया तिलकेन विभूषिता ॥ चानुगे शृङ्गमेकं स्यात्तिलकं लक्षणान्वितम् ॥४२॥ कोणे कोणे विधातव्या शृङ्गत्रयव्यवस्थिता ॥
ऊर्श्वे रेवाश्च कर्तव्याश्चतुष्पष्टिपदैस्तथा ॥५०॥
નીકારે નંદી એક ભાગ કરવી. ભદ્ર રથિકા અને ત્રણ ઉરૂગ, નાદિકાએ તિલક, પઢરે એક ગ અને તિલક તથા કેણે ત્રણ ત્રણ ઇંગે કરવાં અને ઉપર નમણની २माम योस मागे मेयची. ४८, ४८, ५०.
त्रयस्त्रिंशाण्डकैर्युक्तः कलातिलकभूषितः ॥
अमृतोद्भवनामा च सदा वृद्धिकरो नृणाम् ॥५१॥ તેત્રીસ ઈડ તથા સેળ તિલકથી વિભૂષિત થએલે અમૃદુભવ નામના આ પ્રાસાદ હમેશાં માણસને વૃદ્ધિકર્તા જાણ. પી. ઇતિશ્રી અમૃતભવ પ્રાસાદ, તુલ ભાગ ૧૪, ઈડક ૩૪, તિલક ૧૬, અષ્ટમ પ્રાસાદ ૮.