________________
२२८
શિલ્પ રત્નાકર
[५४ २त्न નંદીશ પ્રાસાદ પંચમ-તૃતીય ભેદ नंदीशश्च प्रवक्ष्यामि वर्तनां च यथाविधि ॥ चतुरस्त्रीकृते क्षेत्रे दशधा प्रतिभाजिते ॥३॥ कोणं भागद्वयं कार्य सार्धभागेन चानुगम् ।।
शाला च भागसार्धन निर्गमश्चैकभागिकः ॥३२॥ નંદીશ પ્રાસાદ અને તેનાં લક્ષણે યથાવિધિ કહું છું. ચોરસ ક્ષેત્રમાં દશ ભાગ કરી કેણ બે ભાગ, પઢરે દેઢ ભાગ તથા શાલા દોઢ ભાગની કરવી અને नी॥मे भागनी २६वी. 31, ३२.
एवं ते कथितं वत्स ! चतुर्दिक्षु नियोजयेत् ॥ चानुगे शृङ्गमेकं तु कोणे शृङ्गद्वयं तथा ॥३३॥ शालायां रथिका योज्या चैकं शृङ्गन्तु दापयेत् ॥ रेखाः षत्रिंशभागेन कर्तव्यास्तु सदा बुधैः ॥३४॥
હે પુત્ર, ઉપર કહેલાં લક્ષણે ચારે દિશામાં જવાં અને પહરે એક તથા કેણે બે બે શંગ ચઢાવવાં. ભદ્ર દેઢિયે કરે અને એક ઉરૂગ ચઢાવવું. વળી છત્રીસ ભાગે શિખરના નમણની રેખાએ ખેંચવી. ૩૩, ૩૪.
एकविंशाण्डकैर्वत्स नंदीशो नाम उच्यते ॥
ईदृशं कुरुते यस्तु स लभेदक्षयं पदम् ॥३५॥ હે વત્સ! એકવીસ ઈડકે ચઢાવવાથી નંદીશ નામને પ્રાસાદ કહેવાય છે અને આ પ્રાસાદને કરનાર અક્ષય પદને પામે છે. ૩પ. ઈતિશ્રી નદીશ પ્રાસાદ, તુલ ભાગ ૧૦, ઈડક ૨૧, પંચમ પ્રાસાદ પ.
મંદિર પ્રાસાદ પઠ-૩ વિભક્તિ. मंदिरश्च प्रवक्ष्यामि सूर्यमाने विभाजिते ॥ भद्रं भागद्वयं कार्य चानुगं द्वयभागिकम् ॥३६॥ कोणं भागद्वयं कार्यं चतुर्दिक्षु नियोजयेत् ॥ कोणे शृगद्वयं स्थाप्यं चानुगे शृङ्गमेव च ॥३७॥ भद्रे शृङ्गद्वयं कार्य चानुगे तिलकं न्यसेत् ॥ रेखाविस्तार भागश्च चतुष्पष्टिप्रमाणकः ॥३८॥