SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ શિપ રત્નાકરમાં એક બારીક ચચાક પ્રસ્તાવના રજુ કરી હોત તો તે વિશે ઉપકારક થઈ પડન. છતાંય એકંદરે આ ગ્રંથ અત્યંત આવકારદાયક અને હરેક રીતે ઉત્તેજનાપાત્ર છે. હિન્દી સ્થાપત્યના પ્રેમીઓને આ શિલ્પ રત્નાકરની હું ખાસ ભલામણું કરું છું. વળી સામાન્ય જનતાના સરળ ઉપયોગ માટે અગત્યનાં સર્વ પુરતકામાં આવા ગ્રંથોને સ્થાન હોવું ઘટે. ( સહી.) હીરાનંદ શાસ્ત્રી, પુરાતત્વ વિઘા નિયામક. આ ગંધને એક કાચી પ્રત હિંદુસ્તાનના પુરાતત્વ સંશોધ ખાતાના ડાયરેકટર જનરલ શ્રીમાન રે. . રાવબહાદુર કે. એન. દીક્ષિત સાહેબ તરફ રા. રવિશંકર રાવળ એમના મારફત મોકલવામાં આવી હતી. તેના ઉપર મળેલે અભિપ્રાયઃ D. 7, No. 46489–7864. Director General of Archæology in India. Dear Mr. Risal, New Delhi, the 12th. Septr. 1939. Jam much obliged to you for your letter without date and sending inc in umbound volume of Silparatnakar. Your friend, Shastri Nurmeditsiankur Sompra's work is really of inestimable value. It is surprising to see that without any knowledge of English he is able to draw the component parts of the temples according to the Silpa Shastras and elucidate the meaning of the latter so well. He appears to be similar in architecture to what Pandit Bhagwanlal Indraji wis in the field of Sanskritic epigraphy. I am glad to know that you are laving an exhibition of the Roerich paintings in October. Your's sincerely, (Sd.) K. N. Dikshit. ડી. એ. નં. ૪૬૪૩૯-૭૮૪ ડાયરેકટર જનરલ ઑફ આ લોજી ઇન ઈન્ડિયા. હાલા મિત્ર રાવલ, ન્યુ દેલ્હી, ૧૨ મી સપ્ટેમ્બર, ૧૯૩૯. હું તમારા પત્ર તેમજ શિલ્પ રત્નાકરની કાચી પ્રત મેકલી આપવા માટે ઘણે આભારી છું. તમારા મિત્ર શાસ્ત્રી નર્મદાશંકર સોમપુરાને ગ્રંથ વાસ્તવમાં ઘણોજ કિંમતી છે. વધુ આશ્ચર્યકારક તે એ છે કે દ ગ્લીશનું સાધારણ જ્ઞાન ન ધરાવતા છતાં પણ, તેઓ શિલ્પશાસ્ત્રીય પદ્ધતિને અનુસરતાં દેવાલયના અંગભૂત વિભાગનું સુરેખ ચિત્રાંકન દેરી શક્યા છે અને વળી તેટલી જ સફળતાથી શિલ્પશાસ્ત્રના મર્મનું રહસ્યઘાટન પણ કરી શક્યા છે. તેઓ સ્થાપત્ય કળામાં પંડિત ભગવાનલાલ દજીના સમકક્ષ છે કે જેમણે સ્થાપત્યકળાના સંસ્કૃત ક્ષેત્રમાં નામના મેળવેલી છે. વળી તમે એકબરમાં પ્રસિદ્ધ ચિત્રકાર રિકના ચિત્રોનું પ્રદર્શન ભરનાર છો એ જાણી હું ઘણા ખુશી થશે છું. (સહી.) કે. એન. દીક્ષીત.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy