SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ પંચમ રન ] નાગરાદિ પ્રાસાદનાં લક્ષણ શિખરની રેખા કામડીથી છેડવાનું પ્રમાણ रेग्वामूलस्य विस्तारात् पद्मकोशं समालिखेत् ॥ चतुर्गुणेन सूत्रेण सपादशिग्वरोदयः ॥२३॥ રેખા (પાયાના મૂળના વિસ્તારથી ચાર ગણું સૂત્ર લાંબું રાખી વગર ખીલેલા કમળ પુષ્પ (પદ્મશ) ને આકારે શિખરની નમણ છેડવી અને શિખરની ઉચાઈ સાચી ફી. ૩. પ ભાગથી ર૯ ભાગ સુધી નીચે પ્રમાણે એકેક ભાગ વધારવાથી રેખા છેડવાના રપ ભેદ થાય છે. ૮ ભાગથી ૬૮ સુધી ચાર ચાર ભાગ વધારવાથી નીચે પ્રમાણે રેખા છોડ વાના ૧૬ ભેદ થાય છે. ૫ ભાગ. ૬ ભાગ, 19 ભાગ, ૪ ભાગ. ૧૨ ભાગ. ૧૬ ભાગ.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy