________________
૧
પહેળાઇમાં સરખા ભાગ કરવા. શોભાયમાન લાગતુ નથી. ૪૭.
શિલ્પ રત્નાકર
[ પંચમ ન
ઓછા વધતા ભાગ કરવા નહિ કેમકે તે
ऊ चाष्टदशांशाः स्तिर्यक् षोडश वै तथा ॥ चित्रेऽस्मिंश्च भवत्येवं रेग्वाणां षट्शरद्वयम् ॥४८॥
ઉ'ચાઈમાં અઢાર (૧૮) ભાગ કરવા તથા નિક્ એટલે આંધણે નમણમાં (૧૬) ભાગ કરવા. આ ચિત્રમાં આ પ્રમાણે રેખાએ છોડવાના અસા છપ્પન ( ૨૫૬ ) પ્રકાર થાય છે. ( કુ’ચાઇમાં ૧૮ અને માંધણાની નમણમાં ૧૬ ભાગ કહ્યા છે. માટે નીચે એ ભાગ છેડી રેખાની નમણુ ડવી. ) ૪૮.
त्रिखण्डात् खण्डवृद्धिश्च यावदष्टादशैव च ॥ एकैकशः कलाष्टौ च समार्चा यस्य षोडश ॥ ४९ ॥ द्वितीये प्रथमे खण्डे कलाष्टौ द्वितीये नव ॥ तृतीये दशखण्डेषु शेषेष्वधोऽष्ट वे क्रमात् ॥२०॥ अष्टदिक सूर्यभागैव त्रिखण्डा च तृतीयका ॥ अनेन क्रमयोगेन कोष्ठकैस्तं प्रपूरयेत् ॥५.१॥
ત્રિખંડથી ખંડ વૃદ્ધિ અઢાર (૧૮) ખંડ સુધી કરવી. એક એકની આઠ કળાએ કરી સોળ સોળ સમાર્ચએ ( બે ) થાય છે. પહેલી સમાર્ચા, ત્રિખડાના ત્રણ ખંડોમાં આઠ આઠ ભાગ્ય કરવા અને તેની ફુલ સંખ્યા ( સમાર્ચ ) ચેવીસ (૨૪) જાણવી. 1 મીજી, ત્રિખંડાના પ્રથમ ખંડમાં આડ, બીજામાં નવ તથા ત્રીજામાં દેશ ભાગ કરવા, કુલ સત્તાવીસ. બાકીની ત્રિખંડાઓના ખંડામાંના પહેલા નીચેના ખંડમાં આઠ આઠ કલા અને બીજા તથા ત્રીજા ખંડોમાં ક્રમે એકેક તથા બબ્બે કલાની વૃદ્ધિ કરવી તે સાળ ત્રિખડાએ પૂરી થતાં સુધી કરવી.
પહેલા ખંડમાં આડુ (૮), બીજા ખંડમાં દશ (૧૦) અને ત્રીજા ખંડમાં ખાર ( ૧૨ ) ભાગ કરવા. કુલ સમાચાં ત્રીસ ( ૩૦ ) ભાગની ત્રીજી ત્રિખંડા જાણવી. આ કુયોગથી કાકા વડે વિખડાની સોળ સમાાં પૂર્ણ કરવી. ૪૯, ૫૦, ૫૧.
रेग्वाणां जायते संख्या षट्पञ्चाशत्शतद्वयम् ॥
देये भवन्ति यावन्त्यः कलाः स्कंधेऽपि तत्समाः ॥५२॥
આ પ્રમાણે કુલ રેખાઓની સખ્યા ખસે છપન્ન (૨૫૬) થાય છે, જેટલી
રેખાએ ઉચાઇમાં થાય છે તેટલીજ રેખા કયૈ નમણમાં પણ જાણવી. પર.