________________
૧૭૪ શિલ્પ રત્નાકર
[પંચમ રન ચાર (૪) ભાગથી આરંભ કરી એકસ બાર ( ૧૧૨) ભાગ સુધી પ્રાસાદનાં લે થઈ શકે છે તેમજ સમાંશ (બેકી) અને વિશ્વમાંશ (એક) ના ભેદોએ કરી અનંત ભેદેવાળી ફાલણ થઈ શકે છે. ૮.
પ્રાસાદની ફલશુઓના ૧૦૮ ભેદો વિષે. अष्टोत्तरशतं भेदा अंशवृद्धया भवन्ति ते ॥
समांशैर्विषमैः कार्या अनन्तभेदफालनाः ॥२॥
એક એક ભાગની વૃદ્ધિ કરવાથી ફાલણઓના એકસો આઠ (૧૦૮) ભેદ થાય છે. આવી રીતે સમાંશ અને વિશ્વમાંશના ભેદએ કરી અનંત પ્રકારની ફલણએ થાય છે. ૯,
એક તલ ઉપર શિખરે બહુ પ્રકારે થવા વિષે. एकस्यापि तलस्योर्चे शिखराणि बहून्यपि ॥
तेषां नामानि जायन्ते चोर्ध्वभागानुसारतः ॥१०॥
એકજ તલના ઉપર ઘણું શિખરે થઈ શકે છે અને તે બધાંનાં નામે તથા જાતે શિખર ઉપર ચઢાવેલાં હડકો અનુસાર ઉત્પન્ન થાય છે. ૧૦.
छाद्यस्योर्चे प्रहारः स्यात् शृङ्गे शृङ्गं तथैव च ॥
प्रासादशृंगशृंगेषु हाधो भागे तु छायकम् ॥११॥
છાજાના ઉપરના ભાગે પ્રહાર કરે અર્થાત્ છાજાને ભાગ બહાર ઢળતે રાખી શિખરને આરંભ કરી દબાવ અને એક બીજાથી અર્ધભાગે પાછાં હઠનાં સંગે ઉપર ઇંગે ચઢાવવાં તથા પ્રાસાદનાં જે ઉરુગ વિગેરે શગો તેના ઉપર પણ શું કરવાં અને નીચેના ભાગે છાજું કરવું. ૧૧
मूलकणे रथादी वा चैकद्वित्रिक्रमं न्यसेत् ॥
नीरन्ध्रे मूलभित्तौ च सांधारे भ्रमभित्तिषु ॥१२॥
મૂલકર્ણ (રેખા) અથવા રથાદિ ઉપર કમે એક, બે અને ત્રણ સુધી ઇંગે ચઢાવવાં. નીરાધ એટલે ભ્રમ વગરના પ્રાસાદને મૂલભિત્તિએ એટલે એસારની અંદરની ફરકે તથા સાંધાર અર્થાત્ ભ્રમવાળા પ્રાસાદને બ્રમભિત્તિએ પાયગ્રાફરક રાખવી એટલે ત્યાં સુધી ગેમ ચઢાવવાં. ૧૨.