________________
ચતુર્થ રત્ન
भूर्तित्रधान.
तदर्धेन मुखस्यैव विस्तारच विभागिकम् | तत्पदस्य त्रिभागेन कर्तव्या मेखला ततः ॥ १६०॥ मेखलायाः त्रिभागेन खातं विद्यात्तथा सुधीः ॥ विष्णुभागोच्छ्रयं यावत् पीठिका चोच्छ्रिता ततः ॥ १३१ ॥
૧૧૭
જળાધારીમાં લિંગ ઉભું કરવુ અને તેની પહેાળાઇના પ્રમાણે પીઠિકાના ફરતા વિસ્તાર કરવા, પીઠિકાના ત્રીજા ભાગે જળાધારીની પ્રનાલ નીકારે કરવી. તેના અર્ધા ભાગે પ્રનાલનુ મુખ પહોળુ રાખવું. મુખના ત્રીજા ભાગે પાણીતારનો વિસ્તાર કરવા, અને પ્રનાલના ત્રીજા ભાગે મેલા કરવી. મેખલાના ત્રીજા ભાગે પાણી જવાની પ્રનાલ 'ડી (ખાત) કરવી તથા પીઠિકા ઊંચી વિષ્ણુના ભાગ સુધી કરવી અર્થાત્ બે ભાગ श्री वी. १५८, १०, १६१.
જળાધારી કરવાના સ્વરૂપના ૧૮ ભાગ
उच्छ्रयेऽष्टादशान्भागान् कृत्वा शास्त्रविचक्षणः ॥ कर्णं तु सार्वभागेन पडिका चार्थभागिका ॥ १६२ || द्वितीया चार्धभागेन स्कंधश्चैव विभागिकः ॥ पट्टिका स्कंधमूले तु पार्श्वभागं ततो न्यसेत् ॥ १६३॥ अंतःपट्टे तथा कार्य सार्वभागेन शोभितम् पट्टिका चार्थभागा तु द्विभागं कर्णकं भवेत् ॥ १६४॥ पट्टिका चार्धभागा तु सार्धा चान्तरपट्टिका ॥ पट्टिका चार्धभागा तु त्रिभिश्व स्कंध एव च ॥ १६५ ॥ पट्टिका चार्धभागा तु द्वितीया तत्समा भवेत् ॥ सार्वभागं तथा कर्णमायस्थानेषु पट्टिका || १६६।। प्रवेशं सप्तभिर्भागैः पीठिका च तथा बुध ॥ कर्ण सार्धत्रयं ज्ञेयं पादोना पछिका भवेत् ॥१६७॥
गांधारीनी उभां मदार (१८) भाग १२वा. तेमां होढ लागनो अर्थ, अर्धा ભાગની પટ્ટિકા, બીજી પટ્ટિકા અર્ધા ભાગની અને કધ ત્રણ ભાગ કરવા. સ્કંધના મૂળમાં અર્ધા ભાગની પટ્ટિકા કરવી અને દોઢ ભાગનું મતરપત્ર કરવું તથા અર્ધા ભાગની પટ્ટિકા કરવી, બે ભાગને કણું કરવા. અર્ધા ભાગની પટ્ટિકા, દેઢ ભાગનુ અતરપત્ર તથા અર્ધા ભાગની પટ્ટિકા કરવી. ત્રણ ભાગના સ્કધ કરવા અને સ્કધની નીચે