________________
૧૪૧
ચતુર્થ રત્ન મંડપદ લક્ષણાધિકાર
મંડપ તથા પ્રસાદને સાંભરણ વિધાન. सांभर्णश्च प्रकर्तव्यं प्रथमं पंचधंटनम् ॥
चतुर्घटाभिवृद्धथा च यावदेकोत्तर शतम् ॥१०६॥ પહેલું સાંભરણ પાંચ ઘંટાવાળું કરવું અને પછી ચાર ચાર ઘટાએ વધારી એકને એક ઘંટાઓ સુધી વૃદ્ધિ કરવી. ૧૦૬.
વસ મંડળ पञ्चविंशतिरित्युक्ताः प्रथमं रसभागिकम् ॥
वेदोत्तरं शतं यावद् वेदांशा वृद्धिरिष्यते ॥१०७॥ પહેલું સાંભરણ છ ભાગનું કરવું અને ત્યાર પછી ચાર ચાર ભાગની વૃદ્ધિ એકસેને ચાર (૧૦૦) ભાગ સુધી કરવી. આ પ્રમાણે વૃદ્ધિ કરવાથી પચીસ પ્રકારનાં સાંભરણે થાય છે. ૧૦૭.
भद्राधै रथिकार्धेन सवाझं वामदक्षिणे ॥
रथिका(दयेनैव घण्टाकूटे ततो बकम् ॥१०८॥ ડાબી તથા જમણી બાજુએ ભદ્રના અર્ધા ભાગમાં રથના અધ ભાગે નવાંગ (નવ ઘંટાવાળું સાંભરણ) કરવું તથા રથિકાની પહેબઈના અર્ધ ભાગે રથિકા ઉપર ઘટા તથા કૂટ કરવાં અને તેના ઉપર બક (કલશ) કર. ૧૦૮.
કાન્વિત્તા મિતt
भागैर्विषमतुल्यैश्च येवं कुर्वीत लक्ष्यतः ॥१०९॥ પહેલી ઘટા કલાફટથી યુક્ત પાંચ કલશવાળી કરવી તથા એકી અને બેકી ભાગે વડે આ પ્રમાણે લક્ષ્મપૂર્વક એકી ઘટાઓની રચના કરવી. ૧૯.
દેવતાઓનાં વાહનોનાં સ્થાન વિષે. प्रासादवाहनस्थानं कर्तव्या च चतुष्किका ॥
एकद्वित्रिचतुःपञ्चरससप्तपदान्तरे ॥११०॥
એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત પદના અંતરે પ્રાસાદના દેવતાના વાહનના સ્થાન માટે ચિકી કરવી. ૧૧૦.
૧૯