________________
ચતુર્થ રત્ન ] મેથાદિ લક્ષણાધિકાર
रूपकण्ठश्चतुर्भागः कलाविद्याधरैर्युतः ॥ गवालुश्चैव षड्भागं सार्धषड्भागिकं तथा ॥१०१॥ જમri વેરો ચતુર્ણ ચતુર્થ છે
एवं तु कारयेन्नित्यं वितानानेकमंडितम् ॥१०॥ ઘુંમટ તેની પહોળાઈના અર્ધા ભાગે ઉચા કરે અને તેમાં છાસઠ (૬૬) ભાગ કરવા. તેમાં સાત (૭) ભાગની કર્ણદર્દરી, સેળ વિદ્યાધરેથી યુક્ત ચાર (૪) ભાગ રૂપઠ, સાડા છ (ઘા) ભાગનું પહેલું ગવાતું, છ ભાગનું બીજું ગવાનું, પાંચ ભાગનું કેલ અને શું ગવાતું સાડા ચાર ભાગનું કરવું. આવી રીતે અનેક વિવાથી મંડિત થયેલ ઘુમટ હંમેશાં કરે. ૧૦૦, ૧૦૧, ૧૦૨.
एकादशशतान्येव वितानानां त्रयोदश ॥
शुद्धसंघाटमिश्राणि क्षिप्ताक्षिप्तानि यानि च ॥१०॥ * અનેકવિધ ભેદોને લીધે વિતા (ઘુમ્મટ) ની સંખ્યા અગિયારસ ને તેર (૧૧૧૩) થાય છે અને તે શુદ્ધ સંઘાટ, મિશ્ર સંઘાટ (એક બીજાના સંઘાટે પરસ્પર મેળવી કરેલા), ક્ષિપ્ત ( નિગમે નીકળતા થશે) અને અપ્તિ (નિગમે નહિ નીકળતા થરે) વિગેરે અનેક પ્રકારના કરવામાં આવે છે. ૧૦૩. 3તિ
वितानानि विचित्राणि वस्त्रचित्रादिभेदतः॥
सप्तसु यानि लोकेषु तस्माद् हृद्यानि लोकतः ॥१०४॥ નાના પ્રકારના વસ્ત્રાલંકાર (પહેરવેશ) અને ચિત્રના ભેદને લીધે ચિત્ર વિચિત્ર અનેકવિધ વિતાનો (મંડપ થાય છે તથા સાત લેકમાંના દેખાથી અલંકૃત કરવામાં આવતા હોવાથી જોતાંજ લેકેને આનંદ આપનારા થાય છે. ૧૦૪.
रत्नगर्भसूर्यकान्तिचन्द्रतारावितानकम् ॥
विचित्रमण्डपं जैनं कृतं तस्मै नमः सदा ॥१०५॥ રત્નોથી જડેલે ગભારે સૂર્યના કિરણે જેવી કાન્તિવાળાં ચિત્રો તથા ચંદ્ર અને તારાઓના દેખાવોથી યુક્ત એ વિતાનવાળે વિચિત્ર જૈનમંડપ જેમણે કર્યો હોય તેમને સદા સર્વદા (અમારા) નમસ્કાર હે. ૧૦૫.