________________
રિલ્પ રત્નાકર
[ચતુર્થ રત્ન कर्णदर्दरिकाः सप्त भागेन निर्गमोदयौ ।।
रूपकण्ठस्तु पश्चांशो द्विभागेनात्र निर्गमम् ॥१५॥ સાત ભાગની કર્ણદર્દારિકાઓ કરવી અને તે નિર્ગમે (નીકારે) તથા ઉચાઈમાં સરખી રાખવી. પાંચ ભાગને રૂપકડ કરે અને નકારે બે ભાગ રાખવે. ૯.
विद्याधरैः समायुक्तं षोडशाष्टदिवाकरैः॥
जिनसंख्यामितैर्वापि दन्तावलैर्विराजितम् ॥१६॥ સેળ (૧૬ ), આઠ (૮) અથવા બાર (૧૨) વિધાઘરોથી યુક્ત ઘુમ્મટ કરે. અથવા ચોવીસ (૨૪) હાથીઓ વડે વિરાજિત ઘુમ્મટ કરે. ૯૬.
विद्याधरपृथुत्वेन सप्तांशो निर्गमो भवेत् ॥
तदूर्वे चित्ररूपाश्च नर्तिका नृत्यशोभिताः ॥२७॥ વિદ્યારે તેમની પહોળાઈથી સાત ભાગ નીકાર કરવા અને તેમના ઉપર વિચિત્ર રૂપને ધારણ કરેલી નૃત્ય કરતી શોભાયમાન નત્તિકનાચ કરતી પુતળી કરવી. ૯૭.
जगतुल्ये तु षट्सार्धं द्वितीया च षड्भागिका ।
तृतीया सार्धपञ्चांशा कोलाणि त्रीणि पंच वा ॥२८॥ પહેલી જગતુલ્યા સાડા (૬), બીજી (૬) છ ભાગની તથા ત્રીજી સાડાપાંચ (પ) ભાગની કરવી અને ત્રણ અથવા પાંચ કેલ કરવા. ૯૮.
मध्ये वितानं कर्तव्यं चित्रवर्णविराजितम् ॥
नाटकादिकथारूपस्वनाकारविराजितम् ॥१९॥ મંડપની મધ્યમાં વિતાન (અર્ધ ગળાકાર) કરવું અને તે નાના પ્રકારના ચિત્ર વિચિત્ર રંગોથી ભાયમાન તથા નાટકાદિના કથાભાગેને અનુસરતી, સંગીત કરતી (ગાતી) , વાદિ વગાડતી અને નૃત્ય કરતી આકૃતિવાળી પુતળી વિગેરેથી ચિત્રિત કરવું. ૯.
ઘુમ્મટના થરેના વિભાગનું બીજું પ્રમાણ उच्छ्रयं विस्तरार्धेन षट्षष्टिभिर्विभाजिते । कर्णदर्दरिका कार्या सप्तभागप्रमाणतः ॥१०॥