________________
૧૩૮ શિલ્પ રત્નાકર
[ચતુર્થ રત્ન મૂલ પ્રાસાદની જગતી તથા પીઠની સમાન વિસ્તારવાળું એટલે એક બે પદ છેડી, શાલા અને અહિંદના ગર્ભે બલાણ કરવું અને તે ઉંચાઈમાં પ્રાસાદના બરોબર કરવું. ૭૮.
कनिष्ठमुत्तमे मध्ये मध्यं ज्येष्ट कनिष्ठिके ॥ छ
एकद्वित्रिचतुःपञ्चरससप्तपदान्तरे ॥७९॥ ૧, ૨, ૩, ૪, ૫, ૬ અને ૭ પદના અંતરે બેલાણ કરવાથી અનુકમે નીચે પ્રમાણે જયેષ, મધ્ય અને કનિષના ભેદે થાય છે. એક પદના અંતરે કરે તે કનિષ્ઠ કનિષ્ઠ, બે પદના અંતરે કનિષ્ઠ મધ્ય, ત્રણ પદના અંતરે કનિષ્ઠ ચેષ્ઠ, ચાર પદના અંતરે મધ્ય કનિષ્ઠ, પાંચ પદના અંતરે મધ્ય મધ્ય, છ પદના અંતરે મધ્ય છે અને સાત પદના અંતરે બલાણ કરે તે ૪ બલાણક જાણવું. ૯.
मूलप्रासादसंद्वारे मंडपे च बलाणकम् ॥
न्यूनाधिकं न कर्तव्यं दैध्ये हस्ताङ्गलाधिकम् ॥८॥
મૂલ પ્રાસાદના દ્વારની સન્મુખ તથા મંડપમાં બલાણ કરવું અને પ્રમાણથી ઉંચું કે નીચું કરવું નહિ. પરંતુ ઉચાઈમાં જેટલા ગજ અને આગળ હોય તે પ્રમાણે બરાબર ઉંચું કરવું.
पेटकं चित्ररङ्गानि सर्वेषां समसूत्रतः ॥ आङ्गणेन समं पेटं जगत्याच श्रुतो गजः ॥८१॥ जगत्यग्रे तथा कार्य वामतंत्रबलाणकम् ।
वामेऽथ दक्षिणे द्वारे वेदिका मत्तवारणम् ।।८२॥ પાટડે અને ચિત્રરંગ (બારણને ઓતરંગ); એ બધાં પિતાપિતાના વઢવાઢ એકસૂત્રમાં કરવા તેમજ આંગણુના ભાગની સાથે સમાન સૂત્રમાં પાટડા કરવા. અને જગતીમાં ગજ (હાથી) કરવા તથા જગતના અગ્રભાગે તે પ્રમાણે વાતત્રનું બલાણ કરવું અને પ્રાસાદના ડાબા તથા જમણા દ્વારમાં વેદિક તેમજ મત્તાવારણ (કઠેડો) કરવું. ૮૧, ૮૨.
सप्तोर्श्वभूमयः कार्या नृत्यमण्डपसूत्रतः ॥ मत्तवारणकं वेदी वितानतोरणैर्युता ॥८॥ राजद्वारबलाणे च पञ्च वा सप्त भूमिकाः ।। तद्धि मानं बुधैः प्रोक्तं पुष्करं वारिमध्यतः॥८॥