________________
૧૩3
ચતુર્થ રત્ન ] સંપાદિ લક્ષણાધિકાર
अङ्गलिका ततो वृद्धिश्चत्वारिंशत्करावधि ॥ तदूर्वं च शतार्धान्तं पादोनाङ्गुलिका भवेत् ॥६३॥
અથવા એક ગજના પ્રાસાદને સ્તંભ ચાર (8) આંગળ, 6 ગજના પ્રાસાદને સાત (૭) અને ત્રણ ગજના પ્રાસાદને નવ (૯) આંગળ જાડે કરે. ત્રણ ગજથી બાર ગજ સુધી દરેક ગજે બે બે આંગળ, બારથી સોળ ગજ સુધી સવા આંગળ, સળથી ચાલીસ ગજ સુધી એક આંગળ અને ચાલીસથી પચાસ ગજ સુધીના પ્રાસાદને સ્તંભ જાડો કરવામાં ગજે પણ (ડા) આગળ વૃદ્ધિ કરવી. ૬૧, ૨, ૬૩. .
સ્તંભના ઘાટની પાંચ પ્રકારની જાતિ વિષે. रुचका भद्रकाश्चैव वर्धमानास्तृतीयकाः ॥ અષ્ટ સિતશશ્ચત સ્નેમા પતાકા रुचकाश्चतुरस्राः स्युर्भद्रका भद्रसंयुताः ॥ वर्धमानोपभद्राः स्युरष्टास्राश्चाष्टका मताः ॥६५॥ आमनोचे भवेद् भद्रं स्वस्तिकाश्चाष्टकर्णकैः ॥
पञ्चविधाश्च कर्तव्याः स्तंभाः प्रासादरूपिणः ॥१६॥ પ્રાસાદને અનુરૂપ સ્તંભે પાંચ પ્રકારના થાય છે. તે અનુક્રમે નીચે પ્રમાણે જાણવા. (૧) રૂચક, (૨) ભદ્રક, (૩) વર્ધમાન, (૪) અછાસ અને (૫) સ્વસ્તિક, આ પાંચ પ્રકારના સ્તનાં નામ જાણવાં. રૂચક સ્તંભે ચેરસ, ભદ્રક તંભે ભદ્રસંયુક્ત, વર્ધમાન સ્ત ઉપભદ્રયુક્ત, અષ્ટાન્ન સ્તંભે અષ્ટકોણ તથા સ્વસ્તિક સ્તંભે મથાળે ભદ્રાસંયુક્ત અને અણ જાણવા. આ પાંચ પ્રકારના સ્તંભે પ્રાસાને અનુરૂપ કરવા. દે૪, ૬૫, ૬૬.
- સ્તંભેમાં કેતરકામ કરવા વિષે. स्तंभोऽष्टाम्रसुवृत्तभद्रसहितो रूपेण चालङ्कृतः ।
युक्तः पल्लवकैस्तथा भरणकं यत्पल्लवेनावृतम् ॥ कुम्भी भद्रयुता कुमारसहितं शीर्ष तथा किन्नराः।
पत्रं चेति गृहे न शोभनमिदं प्रासादके शस्यते ॥६॥ સ્તભ અષ્ટકોણ, સુંદર ગળાકાર, ભદ્ર સહિત, મૂર્તિઓના રૂપથી અલંકૃત અને પલ્લે (પાનપત્તાં) સહિત કોતરેલ હોય, ભરણું વેલેથી અલકત અને કેતરકામ કરેલું હોય તેમજ કુંભી પણ ભદ્રયુક્ત તથા શરાઓમાં કીચક અને કિન્નરેનાં સ્વરૂપે કેરેલાં હેય. આવા સ્તંભે ઘરની અંદર કરવા સારા નહિ પરંતુ પ્રાસાદેમાં કરવામાં આવે તે તે ઉત્તમ જાણવા. ૬૭.