________________
૧૩૦
શિલ્ય રત્નાકર
[ચતુર્થ રન
२७ प्रकारना मंडपोना थी२७ सुधीना तलदर्शन
-
-
-
- -
-
-
-
- -
ક
---
:
--
1
ગૃઢ–દિવાલ વગરના સ્તંભેવાળા મંડપને નૃત્ય મંડપ કહેલા છે. ભદ્ર અને રેખાએલા ગવાક્ષે (ગેખ) કે જે જાળીઓવાળા હોય છે તેમને ચદ્રાવકન કહે છે. થાંભલા વગરના મંડપ ભિત્તિઓ વડે ચિરસ અગર અમ્રકેણ કરવા અને થાંભલાવાળા કરવા તે યુગ્મ એટલે સમ-બેકી થાંભલાઓ મૂલ સૂત્રને અનુસરી કરવા. ૪૬, ૪૭.
क्षणमध्येषु सर्वेषु स्तंभमेकं न दापयेत् ॥ युग्मञ्च दापयेत्तत्र वेधदोषविवर्जितम् ॥४८॥ मूलस्तंभे यदा सूत्रं स्तंभो देयस्तु मंडपे ॥ तदा पुरनपादीनां यजमानस्य वै जयः ॥४१॥ स्तंभवेधे समुत्पद्येत्पद्मिनी नाम राक्षसी ॥
पीड्यन्ते पुरभूपाद्या वास्तुवेधं सदा हरेत् ॥५०॥ મંડપમાં થાંભલાઓ કરવા તે એકી કરવા નહિ પરંતુ યુગ્મ-સમ (બેકી) નાખવા અને વેધદેષ તા . ૪૮.
મૂળ પ્રાસાદના સૂત્ર સાથે જે મૂળ સ્તંભનું સૂત્ર મેળવી મંડપમાં થાંભલાઓ, કરવામાં આવે તે નગર અને રાજા વગેરે તથા યજમાનને સર્વદા વિજય થાય છે. ૪૯.
સ્તભવેધ થાય તે પશિની નામની રાક્ષસી ઉત્પન્ન થાય છે અને તેના વડે નગર, રાજ, પ્રજા વગેરેને પીડા પહોંચે છે. તેથી હમેશાં વાસ્તુવેધ તજે અર્થાત્ વાસ્તુ થવા દે નહિ. પ૦.