________________
ચતુર્થ રત્ન] મંડપ લક્ષણાધિકાર.
૧ સુભદ્ર, ૨ કિરીટી, ૩ દુંદુભિ, ૪ પ્રાન્ત, પ મહર, ૬ શાંત, ૭ નંદાક્ષ, - સુદર્શન, ૮ રમ્યક, ૧૦ સુનાભ. ૧૧ સિંહ અને ૧૨ સૂર્યાત્મક; આ દ્વાદશ મંડપનાં નામ છે અને તે ગઢ મંડપના અગ્રભાગે ત્રણ રીતે કરવામાં આવે છે અને મુખમંડપ તરીકે વિખ્યાત છે. ૩૩, ૩૪.
દ્વાદશ મંડપ વિધાનएकत्रिवेदषट्सप्त-नवचतुषिककान्वितः ॥ अग्रे भद्रं द्विपार्श्वे द्वे चाग्रपार्श्वद्वयस्तथा ॥३०॥ अग्रतश्चतुरस्रः स्यात्तथा पार्थेऽपि वै द्वयम् ॥
मुक्तकोणश्चतुष्कोणाश्चेति द्वादश मंडपाः ॥३६॥ (૧) એક ચોકવાળો (એક પદવાળે), (૨) ત્રણ ચેકીવાળે, (૩) ચાર ચેકીવાળે, (૪) છ ચકીવાળા, (૫) સાત ચકીવાળે, (૬) નવ ચકીવાળો, (૭) અગ્ર ભાગે ભદ્રવાળે, (૮) બન્ને પડખે ભદ્રવાળે, (૯) અગ્ર ભાગે અને બન્ને પડખે ભદ્રવાળે, (૧૦) અગ્ર ભાગમાં ચોરસ અને બને પડખે બે વધારે ભદ્રવાળા, (૧૧) મુક્તકણ અને (૧૨) ચતુષ્કોણ આ બાર મંડપ જાણવા. ૩૫, ૩૬. ( દ્વાદશ મંડપ વિધાનના નકશા માટે જુઓ પાન ૧ર૪.)
गूढस्याग्रे प्रकर्तव्याश्चतुरस्रान्विता बहु ॥
चतुरस्रादिभेदेन वितानैर्बहुभिर्युताः ॥३७॥
ગૂઢ મંડપના અગ્ર ભાગે ચરસ ચોકીઓવાળા બીજા મંડપ કરવા. આ પ્રમાણે ચેરસ આદિ ભેદે કરી નાના પ્રકારના પિતાને અર્થાત્ ઘુમટેથી યુક્ત ઘણા પ્રકારના મંડપ થાય છે. ૩૭.
त्रिकाग्ररंगपर्यन्तं तत्रैव नृत्यमंडपान् ॥
प्रासादाग्रेऽथ सर्वत्र तांश्च कुर्याद् विधानतः ॥३८॥ ત્રણ ચેકીના અગ્ર ભાગથી લઈ રંગભૂમિકા સુધી નૃત્ય કરવા અથવા સર્વ પ્રાસાદના અગ્ર ભાગમાં વિધાન પ્રમાણે નૃત્યમંડપ કરવા. ૩૮.
સપ્ત મંડપ વિધાન. द्वाराग्रे स्तंभवेदाद्याः प्रथमो मंडपो भवेत् ॥ द्विद्विस्तंभविवृद्धिश्च षोडशव प्रकीर्तिताः ॥३९॥